________________
શત્રિકૃત્ય ]
અને મધ્યરાત્રિ થયા પહેલાં અગર પેાતાની શરીર પ્રકૃતિને અનુકુળ આવે તે વખતે સુવાના સ્થળે જઇને શાસ્રાક્ત વિધિ પ્રમાણે થોડી ઉંઘ લે.
ઉઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઇએ ? તે વિષે કહે છે અબ્રહ્મ એટલે-સ ભાગથી વિરક્ત રહેવું. કારણ કે—યાવજ્જીવ ચતુ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પશુ પ તિથિ આદિ ઘણુા દિવસેાને વિષે બ્રહ્મચારીપણેજ રહેવું જોઇએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ માઢે છે. મહાભારતમાં પણ કહ્યુ છે કે—હે ધમરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ્રગતિ થાય છે, તે શુભગતિ હજારા યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શકા રહે છે.'
૨૪૯
ચાલતી ગાથામાં નિન્દ્ એ વિશેષ્ય છે, અને થવું એ નિદ્રાનું વિશેષણ છે. આ સંબંધમાં એવા ન્યાય છે કે, “કોઈ પણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિત કહ્યો હોય તે તે વિધિ અથવા નિષેધ પેાતાને સબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી “ઉંઘ લેવી હોય તેા થાડી લેવી’ એમ અહી' કહેવાને ઉદ્દેશ છે, પણ ઉંઘ લેવી એવા ઉદ્દેશ નથી. કારણ કે, દેશુંનાવરણીય કર્માંના ઉદય થવાથી ઉંઘ એની મેળે આવે છે. માટે ઉંઘ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે ? જે વસ્તુ ખીજે કોઈ પ્રકારે મળતી નથી, તેને વિધિ શાસ્ત્રકાર બતાવે છે. એવા નિયમ છે. આ વાત અગાઉ પણ એક વખત આગળ કહેવામાં આવી છે. મહુ નિદ્રા લેનાર માસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે, ચાર, વૈરી, ધૂતારા, દુન વગેરે લેાકેા પણું સહજમાં તેની ઉપર હુમલે કરી શકે છે. આથી ઘેાડી ઉંઘ લેવી એ મહાપુરૂષનું લક્ષણ છે આગમમાં પશુ કહ્યું છે કે—‘જે પુરૂષ અલ્પાહારી. અપવચની, અલ્પ નિદ્રા લેનારા તથા અલ્પ ઉપાધિ અને અલ્પ ઉપકરણ રાખનારા એવા હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. ’ નીતિશાસ્ત્રાદિકમાં કહેલા નિદ્રા વિધિ નીચે પ્રમાણે છેઃ—
માંકડ વગેરે જીવેાથી ભરેલેા, ૮ કે, ભાંગેલા, હેરાન કરનાર, મેલેા, પઢપાયાવાળા, તથા મળેલા માવળના લાકડાથી બનાવેલા એવા ખાટલા સૂવાના કામમાં વાપરવા નહી.૧.સુવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પણ પાંચ સ્માદિ લાકડાના ચેાગ, સુનાર ધણીના તથા તેના કુળનેા નાશ કરે છે ર. પાતાના પૂજનીક પુરૂષથી ઊંચે સ્થાનકે ન સુવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર અથવા પશ્ચિમદિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબા થઈને, પગ મુકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દ ંતની માફક સુવું ૩. દેવ'દિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે,મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સુવું. ૪. કલ્યાણુની ઇચ્છા કરનાર પુરૂષે સૂવાને વખતે મલમૂત્રની શંકા હાય તાતે દૂર કરવી. મળમૂત્ર કવાનું સ્થાન કર્યો છે તે અશયાર જાણી લેવું, પાણી નજીકમાં ક્યાં છે તે જોવું. અને બારણું ખરેખર આ કરવું પડે ઇષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુના ભય ટાળવા પવિત્ર થવું, તે પછી વા બરાબર પહેરીને રામ ત્રથી પવિત્ર
કર્