________________
રાત્રિકૃત્ય ]
૨૪૧
અથ–પછી નીચે બેસી સામાયિકવગેરે સૂત્ર યતનાથી કહે તે પછી ઉડીને “સમુદિમ” વગેરે પાઠ વિધિપૂર્વક કહે. (૯)
दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिणि ॥
किइकम्मं करिआयरि-अमाइ गाहातिगं पढए ॥१०॥ અર્થ–પછી વાંદણાં દઈ પાંચ આદિ સાધુ હોય તે ત્રણ આદિ સાધુઓને ખમાવે. આ રીતે વંદના કરી આગરિય ઈત્યાદિ ત્રણ ગાથાને પાઠ કહે. ૧૦)
इअ सामाइअउस्स-ग्गसुत्तमुच्चरिअ काउसग्गडिओ।
चिंतइ उज्जोअदुगं, चरित्तअइआरसुद्धिकए ॥११॥ અર્થ-આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રને પાઠ કહી પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે કાઉસગ્ન કરી બે લેગસ ચિંતવવા. (૧૧)
विहिणा पारिअ सम्म-त्तसुद्धिहउं च पढइ उज्जो ॥ . तह सव्वलोअअरिहं-तचेइआराहणुस्सग्गं ॥ १२॥ काउं उज्जोअगरं, चिंतिअ पारेइ सुद्धसम्मत्तो ॥
पुक्खरवरदीवडूं, कइ सुअसोहणनिमित्तं ॥१३॥ અર્થ-પછી યથાવિધિ કાઉસગ્ગ પારીને સમ્યક્ત્વ શુદ્ધિને અર્થે પ્રગટ લેગસ્ટ કહે તેમજ સર્વ લેકને વિષે રહેલા અરિહંત ચિની આરાધનાને માટે કાઉસગ્ગ કરી તેમાં એક લેગસ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ પારે. તે પછી શ્રતશુદ્ધિને માટે પુફખરવરદી કહે. (૧૨-૧૩)
_____पुण पणवीसोस्सासं उस्सग कुणई पारए विहिणा ॥
तो सयलकुसलकिरिआ-फलाणसिद्धाण पढइ थयं ॥१४॥ અર્થ–પછી પચીસ ઉચ્છવાસને કાઉસગ્ગ કરે, અને યથાવિધિ પારે. તે પછી સકલ શુભ કિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે (૧૪)
अह सुअसामिद्धिहेऊं, सुअदेवीए करेइ उस्सग्गं । િિર નમો, સુખરૂ ર ( ર ત શુ છે ? ..
અર્થ–પછી શ્રતસમૃદ્ધિને અર્થે શ્રતદેવીને કાઉસ્સગ્ન કરે. અને તેમાં નવકાર ચિતવે. તે પછી મૃતદેવીની થઈતુતિ સાંભળે, અથવા પિતે કહે. (૧૫)
एवं खेत्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुई ।
पढिऊण पंचमंगलमुवविसइ पमज्जसंडासे ॥ १६ ॥
અર્થ –એજ રીતે ક્ષેત્રદેવીને કાઉસ્સગ કરી તેની થઈ-સ્તુતિ સાંભળે, અથવા પિતે કરે પછી પંચ મંગલ કહી સંડાસા (સંધિ—પગના તથા શરીરના અમુક ભાગ કે જ્યાં બેસતાં જીવની વિરાધના થાય તે) પ્રમાઈને નીચે બેસે. (૧૬)
૩૧