________________
શ્રાવકે દ્વાર અલગ રાખવું ]
૨૨૯
ઉદ્ધાર વિગેરે સારાં કૃત્યો લાંબા વખત સુધી કર્યો. કુમારના પરિચયથી તેની એ સ્ત્રીએ પશુ ધર્મનિષ્ઠ થઈ. અંતે રત્નસાર કુમાર એ સ્ત્રીઓ સહિત ધમ ધ્યાન કરી મૃત્યુ પામી અચ્યુતદેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી રત્નસારના જીવ ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્તિસુખને પામશે. આ રીતે પાત્રદાન અને પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર રત્નસારની કથા સાંભળી હે ભવ્યજીવા ! તમારે પરિગ્રહ પરિમાણુ અને પાત્રદાન ઉપર આદર કરવા જોઇએ.
વિવેકી પુરૂષ સાધુ આદિનો યાગ હાય તા ઉપર કહેલી રીતે દરરાજ વિધિ પ્રમાણે અવશ્ય સુપાત્રદાન કરે. તેમજ ભાજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મિઓને પણ શકિત પ્રમાણે પેાતાની સાથે જમાડે. કારણકે સાધમી' પણ પાત્ર જ કહેવાય છે. સામવાત્સલ્યનો વિધિ વગેરે આગળ ઉપર જણાવવામાં આવશે
શ્રાવકે પેાતાનું દ્વાર અલંગ રાખવુ.
તેમજ આ સિવાય ખીજા પણ ભીખારી વગેરે લેાકાને ઉચિતદાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. તેમને કમ બંધ કરાવવા નહી, ધર્મની હીલના ન કરાવવી. પેાતાનું મન નિર્દય ન રાખવું, ભાજનને અવસરે દ્વાર બંધ કરવું એ મ્હોટા સારા અથવા દયાળુ પુરૂષોનું લક્ષણ નથી.
આ સંબંધી સાંભળવામાં પણ આવે છે કે, ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતા. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટગઢને ઘેરી નાંખ્યા. શત્રુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરાજ ભાજનને વખતે પાળના દરવાજો ઉઘડાવતા હતા. તે છુપી વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાખામાં લીધેા. એવી રીતે છે માટે શ્રાવકે અને તેમાં પણ વિશેષે કરી ઋદ્ધિવંત શ્રાવકે ભેાજનને વખતે દ્વાર બંધ કરવાંનહિ. કહ્યુ છે કે—કાણુ પાતાનું ઉત્તરપાષણ કરતા નથી ? પરંતુ ઘણા જીવાને નિર્વાહ ચલાવે તેનીજ પુરૂષમાં ગણત્રી છે. માટે લેાજન વખતે આવેલા પાતાના માંધવ આદિને જરૂર જમાડવા. લેાજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકાને શક્તિના અનુસારથી અને દુઃખી જીવને અનુક ંપાથી યથાયાગ્ય સંતુષ્ટ કર્યાં પછીજ મ્હોટા પુરૂષને લેાજન કરવું ઉચિત છે. ' આગમમાં પશુ કહ્યુ` છે કે—
नेव दारं पिहावे, भुंजमाणो सुसावओ ||
अणुकंपा जिर्णदेहिं, साणं न निवारिआ ॥ १ ॥ दण पाणिनिवहं, भीमे भवसायरंमि दुक्खत्तंअविसेस ओणुकंपं दुहावि सामत्थओ कुणइ ॥ २ ॥ સુશ્રાવક ભાજન કરતાં દ્વાર મનુકંપાદાનની મનાઈ કરી નથી.
બંધ કરે નહિ. કેમકે, જિનેટ્રાએ શ્રાવકને શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવાના સમુદાયને