________________
૧૪૦
[ શ્રાદ્ધવિધિ
પુણ્ય થાય, જો વચનથી વહોરાવવાની વાત ઉચ્ચારે, તે વિશેષ પુણ્ય થાય; અને જો તેવા ચેગ ખની આવે તે કલ્પવૃક્ષજ ફળ્યો. એમ સમજવુ.” જે વસ્તુના યોગ હોય, અને તે વસ્તુનું નામ કઇને જો શ્રાવક ન કહે, તો પ્રત્યક્ષ વસ્તુ દેખાય તે પણ તે સાધુમહારાજવહારે નહિં. તેથી ઘણી હાનિ થાય છે.
મુનિને નિમંત્રણ ર્યાં છતાં પણ
લાભ ન મળે તો પૂણ્ય.
નિમંત્રણા કર્યો છતાં પણુને કદાચિત્ સાધુ મુનિરાજ આપણે ઘેર ન આવે, તે પણ નિમંત્રઝુા કરનારને તે અવશ્ય પુણ્યના લાભ થાયજ છે અને વિશેષ ભાવ હોય તે અધિક પુણ્ય થાય છે “જેમ વૈશાલી નગરીમાં શ્રીવીર ભગવાન્ છદ્મસ્થપણામાં ચામાસી તપ કરતા હતા. ત્યારે જીણુ શ્રેષ્ઠી દરરાજ ભગવાને પારણાને અર્થે નિમ ંત્રણ કરવા આવતા, ચામાસી તપ પુરૂ થયું તે દિવમે જીણશ્રેષ્ટિએ જાણ્યું કે, આજે તા સ્વામી નિશ્ચે પારણું કરશે. એમ જાણી તે ભગવાનને ઘણા આગ્રહથી નિમંત્રણા કરી પોતાને ઘેર ગયા. અને “હું ધન્ય છું કે સ્વામિ આજે મ્હારે ઘેર પારણું કરશે. ” ઇત્યાદિ ભાવના ભાવતાં જીણુ શ્રેષ્ઠીએ અચ્યુત દેવલાકનું આયુષ્ય આંધ્યું. પારણાને દિવસે મિથ્યાષ્ટિ અભિનવ શ્રેણીએ દાસી પાસેથી ભિક્ષાચરને ભિક્ષા આપવાની રીતિ પ્રમાણે ભગવાને અડદના બાકુલા અપાવ્યા. અને તે વડે ભગવંતે પારણું કર્યું", અભિનવ શ્રેષ્ઠિને ઘેર પંચ દિવ્ય પ્રકટ થયાં, જ્ઞાનીઓ કહે છે કે દેવદુંદુભિના પ્રકટ થએલા સ્વર જો જીણુ શ્રેષ્ઠી ન સાંભળત, તેા કેવળજ્ઞાન પામત; પરંતુ દુંદુભિના સ્વર સાંભળતાંજ તેમની ભાવના ખડિત થઈ. આ રીતે સાધુને નિયંત્રણ કરવા ઉપર દૃષ્ટાંત છે.
"
મુનિરાજને આહાર અને વસતિ આપનારના દૃષ્ટાંત
સાધુ મુનિરાજને આહાર વહોરાવવાના વિષયમાં શ્રીશાલિભદ્રઆદિનું અને રાત્ર વગેરે આવે ત્યારે ઔષધ ક્ષેષજ દેવાના વિષયમાં શ્રીવીરભગવાનને ઔષધ દેનારી તથા
૩૧ શાલિભદ્ર-બેસશેઠ અને ભદ્રા શેઠાણીના પુત્ર શાલિભદ્ર અપૂર્વ ઋદ્ધિવંત હતા. શ્રેણિકની પત્નીએ એક રત્ન ખલની રાજા પાસે માગણી કરી. પણ રાજા તેમન લઇ શકયા જે ચર્મલશકે સાળે બસ લઇ લીધી અને તેની સ્ત્રીઓએ એક દીવસ પહેરી બીજે દીવસે ાઢી નાંખી, શ્રેણિક આવા વૈજીવીને દેખવા જાતે ગાભદ્ર શેઠને ત્યાં આવ્યેા. તેને વૈભવ અને સમૃદ્ધિ જોઇ શ્રેણિક આશ્ચર્ય મુગ્ધ બન્યા પણુ રાજાના આવવાથી શાલિભદ્રના હૃદયમાં નવીન ચમત્કાર જગ્યા તેને પ્રથમ તા લાગેલું કે ‘રાજા કાઇ ક્રયની વસ્તુ હશે માટે ખરીદી લેા.' પશુ માતાએ સમજાવ્યું કે તે તે આપણા સ્વામી છે તેની કૃપાએ આપણે સુખી ીએ.” શાલિભદ્રને સ્વામિ વિનાના પદની ઝંખના જાગી. તેણે વૈભવ છેડયા માહ છેડયા સંયમ લીધુ અને છેવટે ઇચ્છિત સુખ મેળવ્યું. આ શાલિભદ્રની દ્ધિ એ પૂર્વભવના મુનિદાનના પ્રતાપ હતા.