________________
૧૬૬
[ શ્રાદ્ધ વિધ ત્રણગણી વૃદ્ધિ થાય તેટલો લાભ વિવેકી પુરૂ લે. તથા જે ગણિમ રિમાદિ વસ્તુને સર્વત્ર કોઈ કારણથી ક્ષય થઈ ગયું હોય, અને આપણી પાસે હોય તે તેને ચઢતે ભાવે એટલે ઉત્કૃષ્ટ લાભ થાય તેટલ લેવે પણ એ વિના બીજે લાભ ન લેવાય. તાત્પર્ય એ છે કે, જે કઈ સમયે ભાવિભાવથી સેપારી આદિ વસ્તુને નાશ થવાથી પિતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણો અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને , પણ “સોપારી આદિ વસ્તુને જ્યાં ત્યાં નાશ થયે એ ઠીક થયું.” એમ મનમાં ન ચિંતવે, તેમજ કેઈપણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણ નથી, એમ જાણતા છતાં ઉપાડવી નહીં. વ્યાજ વટાવ અથવા કવિય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટ જોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલો લાભ મળે તેટલોજ લે.” એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. કેઈને ઠગવા નહિ –
તેમજ બેટાં કાટલાં અથવા ખોટાં માપ રાખીને, ચૂનાધિક વ્યાપાર કરીને, રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લેઇને, કુકડ૫ટ કરીને, ખોટું અથવા ઘસાયેલું નાણું આપીને, કેઈન ખરીદ વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકે ભરમાવી ખેંચી લઈને, નમુને એક બતાવી બીજે માલ આપીને, જયાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકને વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવા પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં, કહ્યું છે કે–જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લોકો મોહજાળમાં પડી પિતાના જીવને ઠગે છે. કારણ કે, તે લોકે કૂડ કપટ ન કરત તે વખતે સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામત.” આ ઉપરથી એ કુતકન કર કે, કૂડ ૫ટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોક વ્યાપારમાંથી કઈ રીતે પિતાની આજીવિકા કરે ? આજીવિકા તે તે, કર્મને આધીન છે, તે પણ વ્યવહાર શુદ્ધ રાખે તે ઉલટા ગ્રાહકે વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય છે.
શુદ્ધ વ્યવહાર રાખવા. ઉપર હેલાક શેઠની કથા – એકનગરમાંલાક નામે શેઠ હતું. તેને ચાર પુત્ર હતા. ખાટાં માપ વાપરીને તે લોકોને ઠગતું હતું. તેના ચોથા પુત્રની આ બહુ સમજુ હતી. તેણે કહ્યું કે “હે તાત! પરીક્ષા જેવાને અર્થે છ માસ સુધી શુદ્ધ વ્યવહાર કરે. તેથી ધનની વૃદ્ધિ થશે અને તેટલામાં વિશ્વાસ આવે તે આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રવધૂના એવા વચનથી એષિએ તેમ કરવા માંડયું.
વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા. સુ થઈ, ઉપરાંત ગાંઠે ચાર તેલા સોનું થયું. પણ પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખેવાય, તે પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તેલા