________________
૨૨૦
[ શ્રાદ્ધ વિધિ
માણસાના ખ્યાલ કરે તેા સમૃદ્ધ અને સુખી દેખાય છે. આથી ઈચ્છા મુજબ ધન, ધાન્યનું પરિમાણુ ગ્રહણુ કરી જીવનમાં સાષ રાખવાથી સુખ મળે છે. ધમ નિયમ લીધા વિના પાળ્યેા હાય તા તેથી થાવુ ફળ મળે છે. અને જો તેને નિયમ પૂર્વક પાળવામાં આવે તે ઘણું ફળ મળે છે. જેમ કૂવામાં ઘેટું ઘેટું પણ પાણી નિમિત આવે છે તે તેથી તે કુવા હુંમેશાં પાણી વાળો રહે છે. પણ તળાવ વિગેરેમાં પાણી નવું નહિ આવતું હાવાથી જતે દિવસે ખૂટી જાય છે. તેમજ વ્રત નિયમપૂર્વક લીધાથી સંકટ સમયે પણ તેનું પાલન થાય છે અને નિયમ વગર સારી અવસ્થામાં પણ પ્રમાદથી ધમ કૃત્યા મુકાઇ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ધર્મનું જીવિત દૃઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત મળ, ઠગમાણુસનું જીવિત જીઠું, જલનું જીવિત શિતલપણું, અને ભેાજનનું જીવિત .ધી છે. માટે ડાહ્યા પુરૂષોએ ધમકરણીના નિયમ લેવામાં તથા લીધેલા નિયમને દઢતાથી પાળવામાં ખૂબ પ્રયત્ન કરવા જોઈએ જેથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. '
રત્નસાર કુમારે ગુરૂની વાણી સાંભળી પરિગ્રહ પરિમાણ વ્રત લીધું. તે આ પ્રમાણેએક લાખ રત્ન, દશ લાખ સુવર્ણ, મેતી તથા પરવાળાના આઠ આઠ મુડા, આઠ ક્રોડ સાનૈયા, દશ હજારભાર રૂપ વિગેરે ધાતુઓ, સેા મુડા ધાન્ય, એક લાખભાર કરિયાણાં, છ ગાકુળ, પાંચસેા ઘર તથા દુકાન, ચારસા વાહન, એક હજાર ઘેાડા, સે। હાથી આટલું પેાતાની માલીકીનું રાખવું. આથી વધારે સંગ્રહ ન કરવા. મારે રાય ન સ્વીકારવું', તથા રાજ્યના વ્યાપાર ન કરવા.’ આ નિયમ અતિચાર રહિત તે પાળવા લાગ્યા.
ગી
*
રત્નસારકુમાર સમય જતાં એક વખત મિત્રો સાથે ‘ રોલ બલેાલ' નામના ચામાં આવ્યા. અને ત્યાં તેણે એક કિન્નર યુગલને જોયું તે દેખી રત્નસારે હારયથી કહ્યું • આના આકાર માણસના છે અને માઢુ ઘેાડાનું છે. ખરેખર આ કાઇ તિય "ચ હશે. અગર કાઈ દેવતાનું વાહન હશે.’ કિન્નરે કહ્યું ‘કુમાર! હું વ્યંતર ધ્રુવ છું. હું તિય′′ચ નથી, પશુ તું તિર્યંચ સરખા છે. કારણ કે તારા પિતાએ તને એક દેવતાઇ સમરાંધકાર અશ્વથી દૂર રાખ્યા છે. આ અશ્વ તારા પિતાને દ્વિપાન્તરમાંથી મળ્યા હતા. તે એક દિવસમાં સા ગાઉ જાય છે. કુમાર ! ખેાલ. હું તિય ચ કે તુ. જેને પોતાના પિતા પાસે કઇ કિંમતી વસ્તુ છે તેનું પણ પેાતાને ભાન નથી.' આમ કહી કિન્નર કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયા.
"
કુમાર ઘેર આવી બારણા બંધ કરી પલંગમાં બેઠા. પિતાએ આવી પૂછ્યું ઃ પુત્ર ! તને શું દુઃખ થયું છે ? તુ' કહે તેા સમજણ પડે અને તે દૂર કરી શકાય.’ પુત્રે કિન્નરે કહેલી વાત કહી. પિતાએ કહ્યું ‘પુત્ર! મારે તારાથી અધિક શું હાય? અશ્વનેછૂપા રાખવાનું કારણ તું અશ્વ ઉપર એસી બહાર ક્રૂ અને અમને તારા વિયાગ થાય તેથી અમે તારાથી અશ્વને છૂપા રાખ્યા છે. છતાં તારા આગ્રહ હોય તે ભલે તે અશ્વ આજથી હું તને આપું છું.'