________________
૨૦૮
[ શ્રાદ્ધ વિષિ
પણ ઉચિત આચરણ છેાડતા નથી માટે જગતના ગુરૂ એવા તીર્થંકરો પણ ગૃહસ્થપણામાં માતા પિતાના સંબંધમાં અભ્યુત્થાન (મ્હોટા પુરૂષ આવે આદરથી ઉભા રહેવુ) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણુ કહ્યું. (૪૪)
અવસરે કહેલાં ઊંચત વચનથી ઘણા લાભ થાય છે. જેમ આંખડ મ ત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌઃ કરાડ મૂલ્યના મેાતીના ભરેલા છ મૂંડા, ચૌદ ભારના પ્રમાણવાળા ધનના ખત્રીશ કુંભ, શૃંગારના રત્ન જડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણુ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ ) ( સંતુષ્ટ થઇ આંખડ મંત્રીને ‘રાજ્ઞવિતામદુ' એ ખિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચાવીશ સારા જાતિવ’ત અશ્વ વગેરે ઋદ્ધિ આપી. ત્યારે આંખડ મ`ત્રીએ પેાતાના ધરસુધી પહાંચતાં પહેલાંજ માગ માં તે સર્વ ઋદ્ધિ યાચક જનાને આપી દીધી. એ વાતની રાજા પાસે કાઇએ ચાડી ખાધી,ત્યારે કુમારપાળ રાજાએ ક્રોધથી આખંડ મ ́ત્રીને કહ્યું કે, “કેમ તું મ્હારા કરતાં પણ વધારે દાન આપે છે ?” આંખડે કહ્યુ, “મહારાજ આપના પિતા બાર ગામના સ્વામી હતા અને મારા પિતા આપ અઢાર દેશના સ્વામી છે ? ” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈ આંગડને રાજપુત્ર એવા કિતાબ અને પૂર્વે આપી હતી તે કરતાં ખમણી ઋદ્ધિ આપી. અમેજ ખીજે ગ્રંથાંતરમાં કહ્યું છે કે, ‘દાન દેતાં ગમન કરતાં, સુતાં, બેસતાં, ભેાજન અને પાન કરતાં, ખેલતાં તથા ખીજે સવ સ્થાનકે ઉચિત વચન ખુબ ઉપયાગી નીવડે છે. માટે સમયના જાણુ પુરૂષષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે.' કહ્યું છે કે-‘એક તરફ ઉચિત આચરણુ અને બીજી તરફ ખીજા ક્રોડા ચુણા છે. એક ઉચિત આચરણ ન હોય તે સ ગુણાના સમુદાય ઝેર માફક છે, માટે પુરૂષ સવ અનુચિત આચરણ છેડી દેવુ....'
અનુચિત આચરણુ એટલે સુખનું આચરણ તેમજ જે આચરવાથી પેાતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સવ વાત લૌકિક શાસ્ત્રમાં કહેલી છે, તે ઉપકારનું કારણ હાવાથી અહિ આપીએ છીએ.
સૂના સા પ્રકાર.
“ રાજા ! સા મૂખ કયા? તે સાંભળ, અને તે તે મૂખ પણાનાં કારણુ છેાડી ઢ તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની પેઠે શેાણા પામીશ. ૧ તી શક્તિએ ઉધમ ન કરે, ર્ પહિતાની સભામાં પેાતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ ઈંભ તથા આડંબર ઉપર ભરંસા રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, ૬ ખેતી આદિ લાભના સાધનાથી લાભ થશે નહીં ? એવા શક રાખે, છ બુદ્ધિ નહિં છતાં મ્હાટુ કામ કરવા ધારે, ૮ વણિક્ થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે, ૯ માથે દેવુ કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦ પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરૂ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાના પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્રીના ભોર થઈ ઈર્ષ્યા રાખે. ૧૪ શત્રુ સમય છતાં મનમાં તેની શંકા ન