________________
૧૭૨
( શ્રાવિધિ
શક્તિમાન હોય તે તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે. માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ.” બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે – આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે, જે અવસ્થામાં માણસને સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઉભા રહી ન શકે.” “હે લમણુ! આપણા કરતાં મોટા સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી. કેમકે તેને ઉર આપણે જઈએ, તે આપણે કાંઈ પણ આદર સત્કાર થાય નહીં, અને તે જે આપણે ઘેર આવે તે આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે.” આ રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તે પડ્યું કઈ પ્રકારે જે મહેટાની સાથે પ્રીતિ થાય છે તેથી બીજાથી ન સધાય એવાં આપણાં ઘણાં કાર્યો બની શકે છે. તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે–ભાષામાં પણ કહેવું
आपण पई प्रभु होइ इकिप्रभु किजइ हथि ।
कलकर वा माणुसह अवर कमळा न अस्थि ॥१॥ પિતે જ સમર્થ થઈને રહેવું અગર કઈ હોટે પિતાને હાથ કરી રાખવે. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવા આજ ઉત્તમ ઉપાય છે.
મહેટા પુરૂષે હલા માણસની સાથે પણ મેગી કરવી. કારણ કે, મારા પુરૂષ ઉપર કઈ વખત આ હકે માણસ પણ સહાધ્ય કરી શકે છે. પંચોપાખ્યાનમાં કહ્યું છે કે બળવાન અને દુબળ એવા અને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટેળાને ઉંદરડે લડાવ્યું.” “શુદ્ર જીવથી થઈ શકે એવાં કામો સર્વે મોટા લોકો એકત્ર થાય, તોપણ તેમનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોય જ કરી શકે, પણ તે ખગ આદિ શોથી થાય નહિ. સૂકાં કાર્ય તૃણજ કરી શકે, પણ તે હાથી વગેરેથી થાય નહિ તેમજ અમે કહ્યું છે કે–તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લોઢું, સેય, ઔષવિચૂર્ણ અને કુંચી વગેરે વસ્તુઓ પિતાનું કાર્ય તેિજ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહિ. દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાયિતા રાખવી. કહે છે કે–મિત્રને શુદ્ધ મનથી, બંધને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકોને દાનથી અને બીજા કોને દાયિતાથી વશ કરવા.”
કઈ વખતે પિતાની કાર્યસિલિને અર્થે ખળ પુરૂને પણ અગ્રેસર કરવા. કહ્યું છે કે – કેઈ સ્થળે ખળ પુરૂષોને પણ અસર કરીને જાણ પુરૂ કાર્ય સાધવું. રસને ચાખનારી જિન્હા વસ્તુ ભાગવાના ફલેશ કરવામાં નિપુણ હોવા દાંતને અગ્રેસર કરી પિતાનું કાર્ય સાધે છે. કાંટાને સંબંધ કયો વિમા પ્રાપઃ નિવાહ થતું નથી. જુઓ, ક્ષેત્ર, ગામ, ગૃહ, બગીથા આદિ વસ્તુની રક્ષા કાંટાવડેજ થાય છે.”
જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્ય સંબંધ આદિ રાખવો નહિ. કહે છે કે જયાં મંત્રી