________________
વ્યવહાર શુદ્ધિ ]
ܘܵܪ
અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ (વિષય સુખ) ઈચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી. કેમકે, અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે ગમે તે કેપરીમાં ભિક્ષા માગીને પિતાની આજીવિકા ચલાવતું હોય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું હેટ ધનવાન છું.” કારણ કે, ધર્મ તેજ સત્પરૂષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણ પુરૂષાર્થમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી.
દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઊંચત ખરચ કરવું, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–જેટલી નાણાંની પેદાશ હોય, તેના ચોથા ભાગને સંચય કર, બીજે ચે ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડ; ત્રીજો ચે ભાગ ધર્મકૃત્યમાં તથા પિતાના ઉપભેગમાં લગાડે અને એથે ચતુર્થ ભાગ કુટુંબના પોષણને અર્થે ખરચવે. કેટલાક એમ કહે છે કે–પ્રાપ્તિને અર્થે અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપર, અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં. કારણકે, એક ધમ વિના બાકીનાં સર્વ ઈહ લેકનાં કાર્યો નકામાં છે. કેટલાક લોકો કહે છે કે-ઉપર આપેલાં બે વચનોમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થ તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે, એમ સમજવું. બેટે માગે ખર્ચ ન કરવો અને જરૂરી કામમાં ખર્ચ કરવામાં પાછી પાની ન કરવી.
તથા જીવિત અને લક્ષમી કેને વલ્લભ નથી! પણ અવસર આવે સત્યરૂષો તે બંનેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશનો ફેલાવો કરે હોય, ૨મિ રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પિતાના નિધન બાંધવોને સહાય કરવી હેય, ૫ ધમકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કર હોય, ૭શત્રુને ક્ષય કર હોય, અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય, તે ડાહ્યા પુરૂષો (એ આઠ કૃત્યોમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરૂષ એક કાકિણું (પૈસાને ચોથે ભાગ) પણ બેટે માર્ગે જાય તે એક હજાર નૈયા ગયા એમ સમજે છે, તેજ પુરૂષ ચગ્ય અવસર આવે, જે ક્રેડો ધનનું છૂટા હાથથી ખરચ કરે, તે લક્ષમી તેને કઈ વખતે પણ છોડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત છે નીચે પ્રમાણે છે –
એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પિતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટા વડે પગરખાને ચેપડતાં જોયા. તે જોઈને તે મનમાં વિચાર કરવા લાગી કે, “હારા સસરાની એ કુપણુતા છે કે ઘણી કરકસર છે?” એ સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “હારું માથું છે