________________
દેશાદિ પાંચ વિરૂદ્ધ વસ્તુના ત્યાગ ]
૧૮૯
સારી શક્તિ તથા કોઇની સહાય વગેરે ન છતાં જવું તે કાળવિરૂધ્ધ તેમજ ૫ ભયંકર દુકાળ પડયા હોય ત્યાં, દૃએ રાજાઓની માંહેામાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માગ બંધ પડયા હોય ત્યાં, ૮અથવા પાર ન જઈ શકાય એવા મોટા જંગલમાં, તથા સમી સાંઝ વગેરે ભયંકર સમયમાં પેાતાની તેવી શક્તિ વિના તથા કેાઈની તેવી સહાય વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, અગર ખીજો કોઈ અનર્થ સામે આવે, તે સવ* કાળવર્દ્ધ કહેવાય. ફાગણ માસ ઉતરી ગયા પછી તિલ પિલવા, તિલના વ્યાપાર કરવા, અથવા તિલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી, તથા જ્યાં ઘણી જીવાકુલભૂમિ હોય ત્યાં ગાડી ગાડાં ખેડવાં વગેરે. એવા મોટા દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ કહેવાય.
૩ હવે રાજવિરૂધ્ધ આ રીતેઃ—૧રાજા વગેરેના દોષ કાઢવા, રરાજાના માનનીય મંત્રી વિગેરેનું આદરમાન ન કરવા, રાજાથી વિપરીત એવા લેાકેાની સેાખત કરવી, વૈરિના સ્થાનકમાં લાભથી જવું, પવૈરિના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખવા, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરવો, નગરના આગેવાન લેાકેાથી વિપરીત ચાલવુ, પેાતાના ધણીની સાથે નીમકહરામી કરવી, વિગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહુ છે. જેમ ભુવનભાનુ કેવળીના જીવ છ રાહિણીનું થયું તેમ. તે રાહિણી નિષ્ઠાવાળી ભણેલી, અને સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી; તે પણ વિકથાના રસથી વૃથા રાણીનુ કુશીલપણું વગેરે દોષો આલવાથી રાજાને તેના ઉપર રાષ ચઢયા, તેથી ઉત્તમ શ્રેષ્ઠિની પુત્રી હોવાથી માનીતી એવી રાહિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યાં, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થએલી રાહિણીએ અનેક ભવોમાં જિન્હાછેદ વગેરે દુઃખા સહ્યાં.
૪ લાક વિરૂધ
લેાની તથા વિશેષે કરીને ગુણી જનેાની નિંદા ન કરવી. કેમકે, લેાક્ની નિદા કરવી, અને પોતાનાં વખાણ કરવાં એ અન્ને લેાકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે—ખરા ખાટા પારકા દોષ ખેલવામાં શું લાભ છે ? તેથી ધનના અથવા યના લાભ થતા નથી, એટલુંજ નહી પણ જેના દાષ કાઢિયે, તે એક પેાતાના નવો શત્રુ ઉત્પન્ન કર્યાં એમ થાય છે. ૧ પાતાની સ્તુતિ, ૨ પારકી નિંદા, ૩ વશ ન રાખેલી જીભ, ૪ સારાં વજ્ર અને ૫ થાય આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારા ઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે.’જો પુરૂષમાં ખરેખરા ઘણા ગુણુ હોય, તે તે ગુડ્ડા વગર કહે પેાતાના ઉત્કષ કરશેજ, અને જે તે (ગુણા) ન હોય તે ફાગઢ પાતાનાં પોતે કરેલા વખાણુથી શું થાય ? પાતે પાતાનાં બહુ વખાણુ કરનારા સારા માણુસને તેના મિત્ર હસે છે, ખાંધવજના નિદા કરે છે, મ્હોટા લેાકેા તેને કારે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને