________________
વ્યવહાર શુદ્ધિ ]
૧૮૭
પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂત્રની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાના પાર વિનાના અહંકાર એવા કારણેાથી રકશ્રેષ્ઠએ, સવ લેાકેાને ઉખેડી નાંખ્યા, નવા નવા કર વધારવા, ખીજા ધનવાન લેાકેાની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવા વગેરે દૃષ્ટ કામેા કરી પેાતાની લક્ષ્મી લેાકેાને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી.
એક સમયે રકશ્રેષ્ઠિની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હાવાથી રાજાએ પોતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે ખળાત્કારથી રાજાએ તે કાંસકી લીધી, તેથી રાજા ઉપર રોષ કરી રકશ્રેષ્ઠિ મ્લેચ્છ લેાકેાના રાજ્યમાં ગયા. અને ત્યાં ક્રોડા સેાનૈયા ખરચી મેાગલ લેાકેાને વલ્લભીપુર ઉપરે ચઢાઈ કરવા લઈ આવ્યેા. મેાગલાએ વલ્લભીપુરના રાજ્યના તાખાના દેશ ભાગી નાખ્યા, ત્યારે રકશ્રેષ્ઠિએ સૂ મંડળથી આવેલા અશ્વના રખવાળ લેાકેાને છાનું દ્રવ્ય આપી તેમને ફાડી કપટ ક્રિયાના પ્રપંચ કરાવ્યા. પૂર્વે વલ્લભીપુરમાં એવા નિયમ હતા કે, સંગ્રામના પ્રસંગ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘેાડાં ઉપર ચઢે. અને પછી પહેલેથીજ તે કામ માટે ઠરાવી રાખેલા લેાકેા પંચવાજિંત્ર વગાડે, એટલે તે ઘેાડા આકાશમાં ઉડી જાય. પછી ઘેાડા ઉપર સ્વાર થએલા રાજા શત્રુઓને હશે, અને સ'ગ્રામની સમાપ્તિ થાય, ત્યારે ઘેાડા પાછા સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રકશ્રેષ્ઠિએ પંચવાજિંત્રો વગાડનારને લેાકાને ફાંડયા હતા, તેથી તેમણે રાજા ઘેાડા ઉપર ચઢયા પહેલાંજ પચવાજિંત્રા વગાડયાં. એટલે ઘોડો આકાશમાં ઉડી ગયા. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂયું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાંખ્યા, અને સુખે વલ્લભીપુરના ભંગ કર્યો. કહ્યું છે કે—વિકમ સંવત્ ૩૭૫ વરસ ગયા પછી વલ્લભીપુર ભાંગ્યું. ૨ શ્રેષ્ઠિએ માગલાને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે ર`કશ્રેષ્ઠિના સંબધ ક્યો.
વ્યવવહાર થુદ્ધિનું સમર્થન.
અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારૂ ઉદ્યમ કરવા. કેમકે—સાધુઓના વિહાર આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થાના તે માત્ર એક વ્યવહાર શુદ્ધ છે કે નહિ ? તેજ જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તેાજ સર્વે ધર્માંકૃત્યા સફળ થાય છે. દિનનૃત્યકારે કહ્યુ` છે કે, - વ્યવહાર શુદ્ધ રાખવા એ ધર્મનું મૂળ છે, કેમકે શુદ્ધ હોય તા તેથી મેળવેલું ધન શુધ્ધ હોય છે, ધન શુદ્ધ હોય તે. આહાર શુદ્ધ હાય છે. આહાર શુદ્ધ હોય તેા દેહ શુધ્ધ હોય છે. અને દેહ શુદ્ધ હોય તેા માસ ધમ કૃત્ય કરવાના ઉચિત થાય છે; તથા તે માણસ જે જે કાંઇ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ