________________
T
^
૧૮.
[ શ્રાદ્ધ વિષ એ થાય છે ૩૦ કાષ્ઠશ્રેષ્ઠિ કોઈપણ વસ્તુ ખરીદત કે વેચાતે તે વિશ્વના નાશ અને ઈષ્ટસિદ્ધિને અર્થે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતે. તેમ પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું. ગૌતમાદિક ભગવાનનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવ, ગુરૂ અને જ્ઞાનના ઉપગમાં આવે એવી રીતે રાખવી, કારણકે ધમની પ્રધાનતા રાખવાથીજ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૧ ધનનું ઉપાર્જન કરવાને અર્થે જેને આરંભ કરે પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવાજ ધર્મકૃત્યના નિત્ય મહોટા મારથ કરવા. કહ્યું છે કેવિચારવાનું પુરૂષે નિત્ય મહોટા મોટા મને રથ કરવા. કારણ કે, પિતાનું ભાગ્ય જેવા મને રથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલો ચહ્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલો સંકલ્પ પણ નિષ્ફળ જતા નથી. સદ્ધિના ત્રણ પ્રકાર
લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મરથ લાભના અનુસારથી સફળ કરવા કેમ કે–ઉધમનું ફળ લક્ષમી છે, અને લક્ષમીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે. માટે જે સુપાત્રે દાન ન કરે તે ઉદ્યમ અને લક્ષમી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તેજ પિતે ઉપાર્જન કરેલી લક્ષમી તે ધર્મની ત્રાદ્ધિ કહેવાય, નહીં તે પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે–દ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ, બીજી ભેગઋદ્ધિ અને ત્રીજી પાપદ્ધિ, તેમાં જે ધમકૃત્યને વિષે વપરાય છે તે ધર્મદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભગવઠદ્ધિ અને જે દાનના તથા ભેગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપગદ્ધિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવિ પાપથી પાપઢિ પમાય છે.* પાપરદ્ધિ ઉપર ચાર મિત્રનું દૃષ્ટાંત
વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક ની, એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવા નીકળ્યા. રાત્રીએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણ પુરૂષ તેમણે દીઠે. ચારમાંથી એક જણે કહ્યું. “દ્રવ્ય છે.” સુવર્ણ પુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારૂં છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરૂષને તળે; પણ સોનીએ સુવર્ણપુરૂષને કહ્યું.
નીચે પડ.” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડ્યો. પછી સનીએ તેની એક આંગળી કાપી લીધી, અને બાકી સર્વ સુવર્ણપુરૂષને એક ખાડામાં ફેંકો. તે સર્વેએ દો. પછી તે ચાર જણામાંથી બે જણા ભેજન લાવવાને અર્થે ગામમાં ગયા, અને બે જણ બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણ બહાર રહેલાને મારવાને અર્થે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખડગ પ્રહારથી મારી નાંખી પિતે વિષ મિશ્રિત અન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણ મરણ પામ્યા. એ પાપદ્ધિ ઉપર દૃષ્ટાંત છે.