________________
વ્યવહાર શુદ્ધિ. ]
ગુપ્ત અને જાહેરે પાપ~
આ લાકમાં પાપ એ પ્રકારનું છે. એક ગુપ્ત અને ખીજી' જાહેર. ગુપ્ત પાપ પણ એ પ્રકારનું છે. એક લઘુ પાપ અને ખીજું મહા પાપ. ખાટાં ત્રાજવાં તથા ખાટાં માપ વગેરે રાખવાં એ ગુપ્ત લઘુ પાપ. અને વિશ્વાસઘાત વગેરે કરવા એ ગુપ્ત મહા પાપ કહેવાય છે. જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજી લેકલા મૂકીને કરવું તે. ગૃહસ્થ લેાકેા કુળાચારથી આરંભ સમારંભ કરે છે તથા સ્વેચ્છ લેાકેા કુળાચારથીજ હિંસા માદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું; અને સાધુના વેષ પહેરી નિલ પણાથી હિંસા આદિ કરે તે જાહેર મહા પાપ જાણવું. લજજા મૂકીને કરેલા બહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે, કારણ કે જાહેર મહાપાપથી શાસનને ઉડ્ડાહ સ્માદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે થોડા કર્માંધ થાય, અને જો ગુપ્ત લઘુ પાપ કરે તે તીવ્ર ક્રમધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માણુસ અસત્ય વ્યવહાર કરે છે. મન વચન કાયાથી અસત્ય વ્યવહાર કરવા એ ઘણુંજ માટું પાપ કહેવાય છે, અને અસત્ય વ્યવહાર કરનારા માસા ગુપ્ત લઘુપાપ કરે છે.
૧૬૯
અસત્યના ત્યાગ કરનાર માજીસ કોઇ સમયે પશુ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઇ તે માણસ નિર્લજ્જ થાય છે, અને નિલજ્જ થએલા માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પેાતાના ઉપર વિશ્વાસ શખનારના ઘાત કરવા આદિ ચુસ મહા પાપ કરે. એજ વાત યાગશાસ્ત્રમાં કહી છે, તે આ રીતે એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ, અને બીજી બાજુએ સ પાતક મૂકીએ તે તે એમાં પહેલુંજ તેલમાં વાર ઉતરશે. તેથી કાઈને ઠગનું એ અસત્યમય ગુપ્ત પાપની અંદર સમાય છે. માટે કાઈને ઠગવાનું સર્વથા તજજ્યું જોઇએ.
ન્યાયમાર્ગે ચાલવું એજ દ્રવ્ય પ્રાપ્તિ
હમણાં પણ જણાય છે કે, ન્યાયમાગને અનુસરનારા કેટલાક લેાકેા ભલે થાડુ ચેાડું ધન ઉપાર્જન કરે તે પણ તે ધમ સ્થાનકે નિત્ય ખરચે છે. અને તેથી જેમ કૂવાનું પાણી નીકળે ચેાડું, પણ કોઈ વખત અંધ પડે નહિ, તેમ તેમના પૈસા નાશ પામતા નથી. બીજા પાપકમ કરનારા લેાકેા ઘણા પૈસા પેદા કરે છે, તથા બહું ખરચ કરતા નથી, તે પણ મદેશમાં સાવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકો શેડા વખતમાં નિયન થાય છે, કહ્યું છે કે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પેાતાની ઉન્નતિ થતીનથી, પશુ ઉલટા પેાતાના નાથજ થાય છે. જીએ રહેટના ઘડા છિદ્રથી પાતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારવાર ખાલી થઇને તેમને જળમાં ડુમવું પડે છે.
રા'કા—ન્યાયવાન અને ધી' એવા પણ કેટલાક ટ્રાફા નિધનતા માદિ દુઃખથી
ર