________________
૧૬૨
[ શ્રાદ્ધ વિધિ
જગમાં સદાય સુખી કાણુ છે ? લક્ષ્મી કાની પાસે સ્થિર રહી ? સ્થિર પ્રેમ કયાં છે ? મૃત્યુના વશમાં કાણુ નથી ? અને વિષયાસક્ત કાણુ નથી ?” માઠી અવસ્થા આવે, ત્યારે સવ સુખનું મૂળ એવા સતાષજ નિત્ય મનમાં રાખવાજોઈએ. તેમ ન કરે તે ચિંતાથી આલેાકનાં તથા પરલેાકનાં પણ તેનાં કાય વિનાશ પામે છે. કહ્યુ` છે કે
-
ચિંતા નામે નદી આશા રૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ! તે નદીમાં તું ડુખી રહ્યો છે, માટે એમાંથી તારનાર સાષ રૂપ જહાજના આશ્રય લે’
ભાગ્યહીન દશામાં માણસે ભાગ્યશાળીના આશ્રય લેવા.
નાના પ્રકારના ઉપાય કર્યાં પછી પશુ જો એમ જણાય કે, “ પેાતાની ભાગ્યદશાજ હીણુ છે. ” તા કોઈ ભાગ્યશાળી પુરૂષને સારી યુક્તિથી કાઇ પણ રીતે આશ્રય કરવા. કારણકે કાષ્ઠમા આષાર મળે તેા લેતુ અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. હીણુ ભાગ્યદા વખતે ભાગ્યશાળીના આશ્રય ઉપર સુનીસની કથા છે. એક ભાગ્યશાળી શેઠ હતા. તેના વિપુત્ર ( મુનિમ) ઘણા વિચક્ષણુ હતા. તે પેતે ભાગ્યહીણુ છતાં શેઠના સંબધથી દ્રવ્યવાન થયા. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિન થયા. પછી તે શેઠના પુત્રાની પાસે રહેવાની ઈચ્છા કરતા હતા, પણ ભાગ્યહીણુ જાણી તેની સાથે શેઠના પુત્રા એક અક્ષર પણ ખેલતા નહાતા. ત્યારે તેણે એ ત્રણ સારા માણસાને સાક્ષિ રાખીને યુક્તિથી શેઠના જૂના ચેપડામાં પેાતાના હાથ અક્ષરથી લખ્યું કે, ' શેઠના ખે હજાર ટક મ્હારે દેવા છે. ” આ કામ તેણે ઘણીજ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રાના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનમ પાસે બે હજાર ટકની માગણી કરી. તેણે કહ્યુ, “ વ્યાપારને મથે ચડું ધન મને આપે તે હું થાડા દિવસમાં તમારૂં દેવું આપું. ”, પછી શેઠના પુત્રાએ તેને વ્યાષારને અર્થે દ્રવ્ય આપ્યું. અનુક્રમે મુનીમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું ત્યારે શેઠના પુત્રએ પાતાનુ લહેણુ તેની પાસે માગ્યું. મુનીમે સાક્ષિ સહિત યા વાત હતી તે કહી. મને આ રીતે શેઠના પુત્રાના આશ્રયથી તે મુનીમ ધનવાન થયા. ’
લક્ષ્મીની સાથે અહંકાર વિગેરે દુષણ આવે છે તે સત્ય છે પણ તે વાત સંતાને લાગુ ન પડે.
· નિ યપણુ, અહંકાર, ઘણેા લેાભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચ વાંના લક્ષ્મીની સાથે નિર ંતર રહે છે. ’ એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરૂષોને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લેાકાને ઉદ્દેશીનેજ ઉપરનું કથન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરૂષ દ્રવ્ય આદિ ઘણુ મળે તે પણ અહંકાર વગેરે ન કરવા.—જે સત્પુષાનું ચિત્ત આપદા આાવે ટ્વીન થતું નથી, સંપત્તિ (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઇને દુઃખી થાય, અને પેાતે સર્ટમાં આવે તે સુખી થાય, તેમને નમ