________________
વ્યવહાર શુદ્ધિ ]
સ્કાર થાઓ.” “સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે, અને વિદ્વાન છતાં પણ વિનચ કરે, એ ત્રણ પુરૂ પૃથ્વીના ઉત્તમ અલંકાર છે.'
વિવેકી પુરૂષે કેઈની સાથે સ્વ૯૫માત્ર પણુ કલેશ ન કરો. તેમાં પણ હેટા પુરૂષોની સાથે તે ક્યારે પણ ન કરવો. કહ્યું છે કે જેને ખાંસીને વિકાર હોય, તેણે ચોરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય, તેણે જારકર્મ ન કરવું જેને રેગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી, અને જેની પાસે ધન હેય, તેણે કેઈની સાથે કુલેશ ન કરે. ભંડારી, રાજા, ગુરૂ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, ક્રૂર અને નીચ એવા પુરૂષની સાથે વિવેકી પુરૂષે વાદ ન કરવો. કઢાચિત્ કઈ મહેતા પુરૂષની સાથે દ્રવ્ય આદિને
વ્યવહાર થયે હોય, તે વિનયથી જ પિતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ કદાપિ ન કરે. પંચાખ્યાનમાં પણ કહ્યું છે કે– “ઉત્તમ પુરૂષને વિનચથી, શૂર પુરૂષને ભેદનીતિથી નીચ પુરૂષને અલ્પ દ્રવ્યાદિકના દાનથી અને આપણી બરાબરીને હેચ તેને પિતાનું પરાક્રમ દેખાડીને વશ કરો.” - ધનના અથી અને ધનવાન એ બને પુએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણકે, ક્ષમા કરવાથી લક્ષમીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે– બ્રાહાણનું બળ હોમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિપુત્રનું બળ ક્ષમા છે,” “મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇન્દ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વસંગ પરિત્યાગ કરે એ મોક્ષનું કારણ છે. લક્ષી અને દારિદ્રને સંવાદ.
વિવેકી પુરૂ વચન ફલેશ તે સર્વ કેકાણે સર્વથા વજી જોઈએ. શ્રી દારિદ્ર સંવાદમાં કહ્યું છે કે–(લક્ષ્મી કહે છે.) હે ઈદ્ર! જયાં મહટા પુરૂષોની પૂજા થાય છે. ન્યાયથી ધન ઉપાર્જન થાય છે, અને લેશમાત્ર પણ વચન કહે નથી, ત્યાં હું રહું છું. (દારિદ્ર કહે છે) હમેશાં ધૂત (જુગાર) રમનાર, સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર, સર્વ કાળ આળસમાં ગુમાવનાર અને પેદાશ તથા ખરચ તરફ દષ્ટિ ન રાખનાર એવા પુરૂષની પાસે હું હમેશાં રહું છું.
વિવેકી પુરૂ પિતાના લેણાની ઉઘરાણી પણ મળતા રાખી નિદાન થાય તેવી રીતે કરવી એજ એગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાંક્ષિતા, લજજી વગેરેને લેપ થાય અને તેથી પોતાના ધન, ધમાં એને પ્રતિ એ ત્રણેની હાનિ થવાને સંભવ છે. માટે જ તે કદાચિત્ લાંધાણ કરું તે પણું બાને લાંબાણ ન કરાવવી. પિતે ભજન કરીને બીજાને લાંઘણ કરાવવી, એ તે સર્વથા અગ્ય છે. લેજિન આદિનો