________________
ધમ દત્તની કથા
૧૦૧
દૃઢતાથી હું પ્રસન્ન થયા છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માગવું હોય તે માગ.” દેવતાનું એવું વચન સાંભળી ધર્મદત્તે વિચાર કરીને કહ્યું કે, “ હે દેવ ! હું જ્યારે તને યાદ કરૂં, ત્યારે તું પ્રત્યક્ષ થઇ જે હું કહું તે મ્હારૂં કાર્ય કરજે.”
દેવે તે વચનને સ્વીકાર કર્યો અને તે અદૃશ્ય થઇ ગયા. પછી ધ દત્તકુમાર “મને હવે મ્હારા રાજભુવનની પ્રાપ્તિ વગે૨ે શી રીતે થશે ? ” એવા વિચારમાં છે એટલામાં તેણે પેાતાને પેાતાના મહેલમાં જોયા, ધદત્તે વિચાર્યું કે, “હમણાં મેં દેવતાનુ' સ્મરણુ નહિ કર્યું હતુ, તે પણ તેણે મને મ્હારે સ્થાનકે લાવી મૂકયા. અથવા પ્રસન્ન થયેલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કઠણ છે?” પછી ધર્માંત્ત રાજપુત્રે પેાતાના મેળાપથી મા ખાયને આનંદ પમાડયેા. અને ત્યારબાદ તેણે જિનપ્રતિમાની પ્રથમ પૂજા કરી, અને તે પછી કરેલ તપશ્ચર્યાનું પારણું કર્યું.
હવે તે માળીની ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાએમાં આવેલા ચાર દેશના રાજાઓની સર્વેને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઇ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, ખીજીનું ધર્મોંમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચેાથીનું મિણી. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા. તે ચારે કન્યાએ વખત જતાં તરૂણ અવસ્થામાં આવી ત્યારે જાણે લક્ષ્મીદેવીએજ પેાતાના ચાર રૂપ બનાવ્યાં હાયની ! એવીરીતે તે દેખાવા લાગી. એક દિવસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઇને જાતિસ્મરણ જ્ઞાન પામી, તેથી “ જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભાજન કરવું ન ક૨ે ” એવા નિયમ લઇ હમેશાં જિનભક્તિ કરવા લાગી. વળી તે ચારે કન્યાઓએ એક દિલ થઈ એવા નિયમ કર્યાં કે, “આપણા પૂર્વ ભવના મિલાપિ ધન્યના જીવ જ્યારે મળે ત્યારે તેને આપણે વરીશું અને ખીજા કાઇને વરીશું નહિ.” તે જાણી પૂર્વ દેશના રાજાએ પેાતાની પુત્રી ધરતિને અર્થે મ્હોટા સ્વયંવર મંડપ કરાવ્યા, તે સ્વયંવરમાં ધમતિ વરી. અને જ્યાં આવેલા બીજા ત્રણ દિશાના રાજાઆએ પણ પોતાની પુત્રી ધર્મીશ્રી અને ધર્મણીને પણ ધદત્તવેરે પરણાવી.
ધર્મ દત્તને ધર્મોંમતિ
ચિત્રગતિ મુનિએ પેાતાના પુત્ર વિચિત્રગતિવિદ્યાધરને પ્રતિમાધ પમાડયા અને તે દીક્ષા લેવા તૈયાર થયા. દીક્ષા લેતા પહેલાં તેણે પેાતાની પુત્રી ધર્મદત્તને પરણાવી અને પેાતાનું રાજ્ય તથા હજાર વિદ્યાએ તેને આપી, રાજાધરરાજા, પટ્ટરાણી પ્રીતિમતી અને વિચિત્રગતિ વિદ્યાધરે ચિત્રગતિ સદ્ગુરૂપાસે દીક્ષા લીધી.
ધદત્તે પેાતાની ઉપકારિણી જિનભક્તિનું વારંવાર સ્મરણ કર્યું. અને આ સ ઋદ્ધિ સિદ્ધિ પૂર્વભવે કરેલ કમળની પૂજાનું ફળ છે એમ વિચારી યથાવિધિ ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તેણે અઢારે વર્ષોંની પ્રજાને જિનધર્મી બનાવી અને તેવા પ્રકારના જિનયમનારાગથી તીર્થંકરનામકમ માધ્યું. તેની ચાર સ્ત્રીઓએ તેમાં સહાયભૂત ખની ગણધરગાત્ર