________________
૧૦૬
શ્રાદ્ધવિધિ ]
વગેરે ઘરનાં કાર્યો તથા કાઇને ગાળા દેવી વગેરે પાંચમી અનુચિતવૃત્તિઆશાતના જાણવી. અત્યંત વિષયાસક્ત અને અવિરતિ એવા દેવતાએ પણુ સથા જિનમંદિરાદિકને વિષે આશાતનાએ ટાળે છે. કહ્યું છે કે—‹ કામ અને વિષયરૂપ વિષથી મુંઝાયેલા દેવતાએ પણુ જિનમદિરને વિષે અપ્સરાઓની સાથે હાસ્યક્રીડા આદિ કાઇ કાળે કરતા નથી.’
ગુરુની આશાતના તેત્રીશ છે. તે આ રીતે છેઃ—૧ કારણ વિના ગુરૂથી આગળ ચાલવુ માર્ગ દેખાડવા આદિ કારણ વિના ગુરૂની આગળ ચાલવું ન ક૨ે. કારણ કે, તેથી અવિનય રૂપ દોષ થાય છે. માટે એ આશાતના જાણુવી ૨ ગુરૂના એહું પડખે ચાલવુ (એથી પણ અવિનય થાય છે, માટે એ આશાતના જાણુવી.) ૩ ગુરૂની પૂઠને અડકતાં અથવા ખુબ નજીક ચાલવું. ( એમ કરવાથી ખાંસી અથવા છીંક આવતાં સળેખમ વિગેરે મળ નીકળે ગુરૂના વસ્ત્ર આદિને લાગવાના સંભવ છે, માટે એ આશાતના જાણવી. એમ ખીજી આશાતનાના પણ દોષ જાણવા.) ૪ ગુરૂના મુખ આગળ ઉભા રહેવું. પ પડખે ઉભા રહેવું. હું પૂઠે નજીક ઉભા રહેવું. છ ગુરૂના મુખ આગળ ખેસવુ, ૮ એ પડખે બેસવુ', ૯ પૂ નજીક બેસવું, ૧૦ આહાર આદિ લેવાના વખતે ગુરૂથી પ્રથમજ આચમન કરવું, ૧૧ ગમનાગમનની આલેચના (ઇરિયાવહિ ) ગુરૂથી પહેલાં કરવી, ૧૨ રાત્રિએ “કાણુ સૂતા છે ?” એમ કહી ગુરૂ ખેલાવે ત્યારે ગુરૂનું વચન સાંભળીને પણ નિદ્રાદિકનું ખાનું કરી પાળેા ઉત્તર ન દેવા, ૧૩ ગુરૂઆદિકને કોઈ મેલાવવા આવે તે તેને પ્રસન્ન રાખવાને અર્થે ગુરૂથી પહેલાં પાતેજ ખેલાવે, ૧૪ આહાર આદિ પ્રથમ ખીજા સાધુઓની પાસે આલેાઈ, પછી ગુરૂ પાસે આલેાવે, ૧૫ આહાર આદિ બીજા સાધુઓને પ્રથમ દેખાડી પછી ગુરૂને દેખાડવા, ૧૬ આહાર વગેરે કરવાના વખતે પ્રથમ ખીજા સાધુઓને મેલાવી પછી ગુરૂને ખેલાવવા, ૧૭ ગુરૂને ન પૂછતાં સ્વેચ્છાએ સ્નિગ્ધ તથા મિષ્ટ અન્ન ખીજા સાધુઓને આપવું, ૧૮ ગુરૂને જેવા તેવા આપીને સરસ તથા સ્નિગ્ધ આહાર પોતે વાપરવા, ૧૯ ગુરૂ ખેલાવે ત્યારે સાંભળ્યા છતાં પણુ અણુસાંભન્યાની પેઠે ગુરૂને પાછે ઉત્તર ન આપવા, ૨૦ ગુરૂની સાથે ઘણાં કર્કશ વચને તથા ઉંચે સ્વરે એલવું, ૨૧ ગુરૂ ખેલાવે ત્યારે પોતાને આસને બેસીનેજ ઉત્તર આપવા, ૨૨ ગુરૂ એલાવે ત્યારે “ કહેો, શું છે ? શા માટે ખેલાવા છે ? ” એવાં વિનયહીણુ વચન મેાલવાં, ૨૩ ગુરૂ કાંઈ કાય કરવાને કહે, ત્યારે “તમે કેમ કરતા નથી ?” એવા ઉત્તર આપવા, ૨૪ ગુરૂ કહે કે, “તમે સમથ' છે, પાઁચે (દીક્ષાએ) લઘુ છે, માટે વૃદ્ધ ગ્લાનાદિકનું વૈયાવ્રત્ય કરશ.” ત્યારે “ તમે પાતે કેમ નથી કરતા ? તમારા બીજા શિષ્ય લાભના અથી નથી ? તેમની પાસે કરાવેા.” વગેરે ઉત્તર આપવા, ૨૫ ગુરૂ ધ કથા કહે ત્યારે નાખુશ થાય, ૨૬ ગુરૂ સૂત્ર આદિના પાઠ આપે, ત્યારે એના અર્થ તમને ખરાખર સાંભરતા નથી. આને એવા અર્થ નથી, આવાજ છે.” એવાં વચન એલવાં, ૨૭ ગુરૂ કાંઈ કથા આદિ કહેતા હોય તેા પોતે પેાતાનું ડહાપણુ બતાવવાને અર્થે “હું કહું છું એમ કહીને કથામાં ભંગ પાઢવા, ૨૮ પદા રસથી ધકથા સાંભળતી હોય, ત્યારે “ગાચ
"
""