________________
૧૧૩
દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ]
દ
પાડી તે પટ્ટીના મૂળથી નાશ કર્યાં. તેથી ચેારાએ નિષ્પકને કમનસીબ જાણીને કાઢી મુક્યા. આ રીતે જૂદા જૂદા નવસા નવાણું સ્થળાને વિષે ચાર, જળ, અગ્નિ, સ્વચક્ર, પરચક્ર મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લેાકાએ કાઢી મુખ્યા. ત્યારે તે મહા દુઃખી થઇ એક મ્હોટી અટવીમાં સેલક નામા યક્ષને મંદિરે આવ્યેા. એક દિવસે ઘણા ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે, “ દરરાજ સધ્યા સમયે મ્હારી આગળ સુવર્ણમય એક હજાર ચદ્રકને-પિચ્છાંને ધારણ કરનારા માર નૃત્ય કરશે. તેનાં દરરાજ પડી ગએલાં પિચ્છ ત્હારે લેવાં. ” યક્ષનાં આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિછાં સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યાં. એમ દરરાજ એકઠાં કરતાં નવસે પિચ્છાં ભેગાં થયાં. એકસે બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુધ્રુવની પ્રેરણાથી મનમાં વિચાયુ" કે, “ ખાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું પડશે ? માટે બધાં પિાં સામટાં એક મૂડીથી મેારને પકડીને બીજી મુઠીથી ઉખેડી લેવાં શુ ખાટાં ?” એમ વિચારી તે દિવસે માર નાચવા આવ્યા, ત્યારે એક મૂડીથી તેનાં પિચ્છાં પકડવા ગયા. એટલામાં મેર કાગડાનુ રૂપ કરીને ઉડી ગયા, અને પૂર્વે એકઠાં કરેલાં નવસા પિાં પણ જતાં રહ્યાં! “ મે ફાગઢ આટલી ઉતાવળ કરી.” એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઇ વંદના કરી તેણે તેમને પોતાના પૂર્વકનું સ્વરૂપ પૂછ્યું. જ્ઞાની ગુરૂએ પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું કહ્યું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પે।તાની આજીવિકા કરી પાપ બાંધ્યું હતું તેનું પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ કર. ' તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરૂ પાસે નિયમ લીધે કે, “ મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હાય, તે કરતાં હજારગુણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મ્હારાથી ન
"
વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયેલ સંઘદાસગણિ મહત્તર મહારાજે ૧૧ વસુદેવજ્ડ નામના ગ્રંથ બનાવ્યા છે. જે ગ્રંથને મુનિ શ્રી પુણ્યવિજયજીએ પ્રસિદ્ધ કરેલ છે. અને તેના અનુવાદ શ્રી ભાગીલાલ જેચંદ સાંડેસરાએ કરેલ છે. તે મૂળ ગ્રંથના પૃ ૧૧૩ અને ભાષાન્તર ગ્રંથના પૃષ્ઠ ૧૪૨–૧૪૩ માં અંધકવૃષ્ણુિની કથાના પૂર્વભવ સબંધમાં સુરેન્દ્રઇત્તે રૂદ્રદત્ત નામના પેાતાના મિત્રને ત્રણ કરોડ સેાનૈયા જિનમદિરની પૂજા માટે આપ્યા, પણુ રૂદ્રદત્ત તે ગુમાવી બેઠા. આથી દેવદ્રવ્યના દેવાદાર બની, અનેક ભવ રખડચેા. અહિં ગ્રંથકાર કહે છે કે દેવદ્રવ્યના નાશ કરવાથી અશાતાવેદનીય, દર્શનમેાહનીય અને સાતમી નરક રૂદ્રદત્તને પ્રાપ્ત થઇ અને ઘણું દુઃખ પામ્યા.
૧૪૪૪ પ્રકરણના પ્રણેતા યુગપ્રધાનાચાય હરિભદ્રસૂરિ મહારાજ જે વિક્રમના છઠ્ઠા સૈકામાં થયેલા છે. અને જેમના બનાવેલા ષડ્કનસમુચ્ચય, શાસ્રવાર્તાસમુચ્ચય, યાગદૃષ્ટિસમુચ્ચય વિગેરે અનેક ગ્રંથા છે. હરિભદ્રસૂરિ મહારાજની અનેતેમના ગ્રંથાની પાછળના આચાચર્ચીએ ઠેર ઠેર પ્રમાણ આપી સ્તુતિ કરી છે. આ આચાર્ય મહારાજે દેવદ્રવ્ય સંબંધી ઉપદેશપદ, સધિમરણુ અને પચાશમાં વિસ્તૃત રીતે વર્ણન કર્યું” છે.
૧૫