________________
ગુરૂવંદન અને પચ્ચક્ખાણુ ભાષ્યના વિચાર કરવા. ]
સંક્ષેપથી ગુરૂવંદન ભાષ્ય અને પચ્ચક્ખાણુ ભાષ્ય વિચારતું.
અહિ', ૨૨પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસા ખાણું પ્રતિદ્વાર સહિત દ્વાદચાવત્ત વંદનના વિધિ તથા દસ ૨૩પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર અને તેનું પ્રતિદ્વાર સહિત પચ્ચક્ખાણુ વિધિ ગુરૂવંદન ભાષ્ય તથા પચ્ચક્ખાણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી અનુક્રમે જાણી લેવા, પચ્ચક્ખાણુનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યુ છે.
૧૨૯
હવે પચ્ચક્ખાણુના ફળ વિષે કહીએ છીએ.—૨૪મ્મિદ્ય કુમારે છ માસ સુધી આખિલ તપ કર્યું" તેથી મ્હોટા શ્રેષ્ઠિઓની, રાજાએની અને વિદ્યાધરાની ખત્રીશ કન્યા પરણ્યા, તથા ઘણી ઋદ્ધિ પામ્યા. એ રીતે ઈહલાકમાં ફળ જાણવું. તથા ચાર હત્યાના
૨૨ પાંચ નામાદિ-વંદનાનાં નામ ૫, ૨ દૃષ્ટાંત ૫, ૩ વંદન અયાગ્ય ૫, ૪ વંદન ચેાગ્ય ૫, ૫ વદનદાતા ૪, ૬ વંદન દાતા, છ નિષેધસ્થાન ૫, ૮ અનિષેધ સ્થાન ૪, ૯ વંદનનાં કારણુ ૮, ૧૦ આવશ્યક ૨૫, ૧૧ મુપત્તિ પડિલેહણા ૨૫, ૧૨ શરીર પડિલેહણા ૨૫, ૧૩ દોષ ૩૨, ૧૪ ગુણુ ૬, ૧૫ ગુરૂ સ્થાપના ૧, ૧૬ અવગ્રહ ૨, ૧૭ વંદન સૂત્રની અક્ષર સંખ્યા ૨૨૬, ૧૮ ૫૪ સંખ્યા ૫૮, ૧૯ સ્થાન (શિષ્યના પ્રશ્નો ) ૬, ૨૦ ‘ગુવચન' (ઉત્તર) ૬, ૨૧ ગુરૂ આશાતના ૩૩, ૨૨ વિધિ ૨=૪૯૨.
૨૩ પ્રત્યાખ્યાનાદિ-૧૦ પચ્ચક્ખાણુ–૪ પ્રકારના (ઉચ્ચાર) વિધિ–૪ પ્રકારના આહાર–મીજીવાર નહિ ઉચ્ચરેલા (=નહીં ગણેલા) એવા ૨૨ આગાય-૧૦ વિગઈ-૩૦ નીવિયાતાં–ર પ્રકારના ભાંગા-૬ પ્રકારની શુદ્ધિઅને (૨ પ્રકારનું ) ફળ. એ પ્રમાણે
મૂળ દ્વારના ૭૦ ઉત્તરભેદ થાય છે.
૨૪ ધમ્મિલકુમારની ક્યા-કુશાગ્રપુરમાં સુરેન્દ્રવ્રુત્ત પિતા અને સુભદ્રા માતાને ત્યાં ધમ્મિલકુમાર જન્મ્યા. ઉંમર લાયક થતાં પમ્મિલનાં લગ્ન યશામતી સાથે થયાં. ધસ્મિલ્લ અતિ ધનિષ્ઠ હોવાથી સંસાર સુખવિમુખ રહ્યો. યશેામતી દ્વારા સુભદ્રાએ અને તેની દ્વારા સુરેન્દ્રદત્તને આની જાણ થઈ. શેઠે કમને ધમ્મિલને જુગારીઓની સેામતમાં મુકયા. જુગારમાંથી તે વેશ્યાગામી બની અંતે વસ ંતસેનાની પુત્રી વસ ંતતિલકામાં આસક્ત બન્યા. પિતા પાસેથી તે જે ધન મગાવે તે પિતા મેકલવા માંડયા, સમય જતાં એટલા બધા લુબ્ધ અન્યા કે પિતાની અને માતાની માંદગી પ્રસંગે તેને કહે માકલ્યું પણ તે તેણે ગણુકાયું નહિ. ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' ના બળાપા પૂર્વક સુરેન્દ્રદત્ત અને સુભદ્રા બળતરા સાથે મૃત્યુ પામ્યાં. સાસુ સસરાના મૃત્યુ પછી સુભદ્રાએ પણ પતિભક્તિને મૂખ્ય રાખી મન માલ્યું. તે ધન ખુટ્યું ત્યારે સવ વેચી યશે મતી પિયર ગઈ.
હવે વસંતસેનાને ધમ્મિલ ધન વિનાનેા હોવાથી માશ લાગ્યા. વસંતતિલકાને તેણે કર્યું કે ‘તું વેશ્યા પુત્રી છે માટે તેનિયનના સંગ મી ડે' માતા હદયના પ્રાણાનાર પમ્મિદને
૧૭