________________
૧૨૭
ગુરૂની સાક્ષિએ પચ્ચક્ખાણુ કરવું. ]
એક આત્મ સાક્ષિક (પ્રતિક્રમણાદિકમાં પોતાની મેળે પચ્ચક્ખાણુ કરવું) બીજી દેવસાક્ષિક (જિનમ ંદિરમાં ભગવાનની પ્રતિમા સમક્ષ ઉચ્ચરવુ) ત્રીજું ગુરૂસાક્ષિક, તેની વિધિ આ પ્રમાણે જાણવી:—જિનમંદિરે દેવવંદનને અર્થે, સ્નાત્રમહાત્સવના દનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરૂની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચક્ખાણ લેવું જો મદિરે ગુરૂમહારાજ ન મળ્યા હોય તેા ઉપાશ્રયમાં જિનમંદિરની પેઠે ત્રણ નિદ્દિી તથા પાંચ અભિગમ વગેરે યથાયેાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાની પહેલાં અથવા તે થઇ રહ્યા પછી સદ્ગુરૂને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ એવી દ્રાદશાવત્ત વંદના કરે. એ વંદનાનું ફળ બહુ મ્હાટું છે, કહ્યું છે કે–‘ માણસ શ્રદ્ધાથી વંદના કરે તેા, નીચગેાત્ર મને ખપાવે, ઉચ્ચગેાત્ર કમ બાંધે, અને ક્રમની દૃઢગ્રંથિ શિથિલ કરે.' કૃષ્ણે ગુરૂવંદનાથી સાતમીને ખલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થંકર નામકમ ખાંધ્યું, તથા તે ક્ષાયિક સમ્યકૃત્વ પામ્યા. ‘શીતળકાચાય ને વંદના કરવા માટે આવેલા, પણ રાત્રિ પડવાથી મહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પેાતાના ( શીતળાચાર્યના ) ચાર ભાણેજોને તેમણે પહેલાં ક્રોધથી દ્રવ્ય વંદન કર્યું અને પછી તેમના વચનથી કેવળજ્ઞાન થયું તે જાણી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.’
સવાર-સાંજનું બૃહત્ ગુરૂવંદન.
ગુરૂવંદન ત્રણ પ્રકારનું છે ગુરૂવંદન ભાષ્યમાં કહ્યું છે કે— ગુરૂવંદન ત્રણ પ્રકારનાં છે. એક ફેટા વ'દન, ખીજું થેાભવંદન અને ત્રીજું દ્વાદશાવત્ત વંદન. એકલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે રેટા વંદન જાણવું, એ ખમાસમણા ઢે તે ખીજું ચાલ વદન જાણવું, અને ખાર આવત્ત વિગેરે પચ્ચીશ આવશ્યકની વિધિ સહિત એ વાંદણા દે, તે ત્રીજું દ્વાદશાવત્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સ` સ ંઘે માંહે માંહે કરવું. ખીજું ચાભ વંદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્ર ધારી સાધુને પણ કરવું. ત્રીજી' દ્વાદશાવત્ત વંદન તા આચાય, ઉપાધ્યાય આદિ પદસ્થને કરવું.
જે પુરૂષે રાઈ પ્રતિક્રમણ કર્યુ” ન હોય તેણે આ વિધિથી બૃહદ્ગુરૂ વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે—૧ ગુરૂ પાસે ઇરિયાવહિયં પડિમી પર્યન્તે લેગસ કહેવા. ૨ કુસુમિણુઃસુમિણના કાઉસ્સગ– ત્યારબદ રાત્રે રાગથી આવેલ તે (ગમનાદિક) કુસ્વમ અને દ્વેષથી આવ્યાં હોય તે દુઃસ્વમના દોષ ટાળવા માટે ૪ લેાગસ્સના કાઉસ્સગ્ગ કરવા તે કુસુમિણુ સુમિણના કાઉસ્સગ્ગ જાણવા. ૩ ચૈત્યવંદન—ત્યારબાદ ચૈત્યવંદનના આદેશ માગી જગચિંતામણી ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું. ૪ મુહપત્તિસ્ત્યારબાદ ખમાસમણુપૂર્વક આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૫ વંદણુ–ત્યારમાદ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું, ૬ આલેાચના—ત્યારબાદ આદેશ માગી રાય આલેાયણા કરવી. (=“ઇચ્છા॰ સ૦૦ રાય આલેાઉં ? ઇચ્છ' આલેાએમિ જો મે રાઇ” ઇત્યાદિ કહેવું. ) અહિ' એજ લઘુપ્રતિક્રમણુ