________________
૧૧૦
[ શ્રાદ્ધવિધિ
નહિ. પણ ચૈત્યદ્રવ્યની હરણાપેક્ષા રૂપ અભક્તિ પણ થાય. માટે કાઇને પણ હરણ કરતાં અવશ્ય વારવા જોઇએ, કારણકે, દેવદ્રવ્યના રક્ષણુકા માં સવ અલવડે પ્રયત્નશીલ થવું, દેવદ્રવ્યનું રક્ષણ કરવું તે સાધુ અને શ્રાવક સૌનુ કાય છે.”
તેમજ ચૈત્યદ્રવ્યખાનારા, બીજા ખાનારાની ઉપેક્ષા કરનારા, અને પ્રજ્ઞાહીન એટલે અંગ ઉપર ઉધાર આપીને કિવા બીજી રીતે ચૈત્યદ્રવ્યના નાશ કરનારા અથવા કયું કામ થાડા દ્રવ્યમાં થાય ? અને કયા કામને ઘણું દ્રવ્ય લાગે ? એ વાતની ખબર ન હેાવાથી મતિમ દપણાને લીધે ચૈત્યદ્રવ્યના નાશ કરનારા, અને ખાટુ' નામું લખનારા, શ્રાવક પાપકમથી લાપાય છે,' ‘ દેવદ્રવ્યની આવકમાં ભંગ આવે એવું કાઈ પણ કૃત્ય કરે, અથવા પોતે આપવા કબૂલ કરેલું દેવદ્રવ્ય ન આપે તથા દેવદ્રવ્ય લક્ષણ કરનારની ઉપેક્ષા કરે, તેા પણ તે સ’સારમાં ભમે છે.' ‘જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન દર્શનના ગુણુની પ્રભાવના કરનાર એવા જે ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કરે, તેા અનંતસ ંસારી થાય.' દેવદ્રવ્ય હોય તે મંદિરની સારસંભાળ તથા હંમેશાં પૂજા, સત્કાર થવાને સંભવ છે, ત્યાં જિનમંદિરે મુનિરાજના પણ યાગ મળી આવે છે. તેમનું વ્યાખ્યાન સાંભળવાથી કેવળભાષિત ધમની વૃદ્ધિ અને જ્ઞાન દર્શનના ગુણની પ્રભાવના થાય છે. · જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન દર્શનના ગુણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે, તે પરિમિત ( અલ્પ ) સંસારી થાય.' · જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા દેવદ્રવ્યની, પૂનુ` હાય તેનુ' રક્ષણ તથા નવાના ઉમેરા કરી જે વૃદ્ધિ કરે, તે જિનભાષિત ધમની અતિશય ભક્તિ કરવાથી તીર્થંકરપણું પામે. ' પંદર કરૂંદાન તથા ખીજા નિંદ્ય વ્યાપાર વને સારા વ્યવહારથી તથા ન્યાયમાર્ગેજ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. કહ્યુ` છે કે— માહથી મુઝાયેલા
દેવદ્રવ્ય એ દેવમંદીરનાજ કાર્યોંમાંજ વપરાય તેવા વ્યવહાર પુરાતન કાળથી જૈનોમાં અસ્ખલિત છે. આ રીતે કોઈપણુ વ્યવહારના બે પ્રકારોના આધારામાં પ્રથમ આચરણરૂપ જીતાચાર દેવદ્રવ્ય દેવસિવાય ખીજા કાઈષ્ણુ કાર્યાંમાં ન વપરાય, તેમજ તેનુ ભક્ષણુ કે હાનિ મહાપાપરૂપ ગણાય છે.
દેવદ્રવ્યનું રક્ષણ અને વધારનારની મહત્તા અને ભક્ષણ કે હાની કરનારની જીણુસનીયતા સ્પષ્ટ વ્યવહારમાં મનાય છે. તે રીતે જીતાચારથી સિદ્ધ હાવા છતાં જૈનશાસ્ત્રોમાં પણ દેવદ્રવ્ય દેવસિવાયના બીજા કોઈ પણ કાર્યમાં ન વપરાય, તે રીતના ઘણા આધારા છે. ૪૫ આગમગ્રંથામાં ઉપાસકદશાંગ, વ્યવહાર, નિશીથ, અને પ'ચપ ભાષ્ય વિગેરેના સમાવેશ થાય છે. ૬ ઉપાસકદશાંગ પૃ. ૧૩ માં “ગુનિયાદે ” આગારપદની વ્યાખ્યામાં ટીકાકાર તેના અથ કરતાં દેવદ્રવ્યના પ્રત્યેનીકના ઉપદ્રવ હેાય તે આ આગાર સમજવા–તેમ જણાવે છે. છ વ્યવહારભાષ્ય ઉદ્દેશા ૯ (નવ) ગાથા ૬૨-૬૩ ૬૪ માં શાકાર મહારાજ ત્યાંસુધી જણાવે છે કે દેવદ્રવ્યમાંથી પેાતાના માટે ખનાવેલ આહાર કાઈ મુનિને વહેારાવે તો તે મુનિને કલ્પે નહિ, એટલુંજ નહિ પણ ચૈત્યના પ્રત્યેનીકનુ
k