________________
દત્તની કથા
උද
અન્નેની પ્રીતિ પૂર્વભવથી દૃઢ થયેલી છે. પેાતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણું જણવવાને અર્થે કાઇ વખત સુમિત્રે કાંઈક કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પામ્યા. અને મ્હારા કરતાં પહેલાં મ્હારા ન્હાના ભાઇને પુત્ર ન થાએ.” એમ ચિંતવ્યું, તેથી આ ભવમાં તેને ઘણા વખત પછી પુત્ર થયા, ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સુવિધિ જિનેશ્વરને પૂછ્યું કે, “હું અહિંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થઈશ ?” ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. આથી ધન્યના જીવે વિચાર કર્યો કે, માતાપિતા ધર્મ પામ્યા ન હેાય, તેા પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે ? મૂળ કુવામાં જો પાણી હાય, તેાજ પાસેના હવાડામાં મળી આવે.” એમ વિચારી પેાતાને માધિમીજના લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તમને સ્વપ્ન દેખાડીને બેધ કર્યાં. એ રીતે ભવ્ય જીવેા દેવતાના ભવમાં છતાં પણ પરભવે આધિલાભ થવાને અર્થે ઉદ્યમ કરે છે. જ્યારે કેટલાએક ઢાકા મનુષ્ય ભવમાં પૂછ્યાઇથી પૂર્વે પામેલ ચિંતામણિરત્ન સમાન ખેાધિરત્નને (સમ્યકૃત્વને) ખાઈ એસે છે. તે સમ્યક્ત્વધારી દેવતા ( ધન્યના જીવ) સ્વથી અવીને તમારા અન્ને જણાના પુત્ર થયા છે. તેથી એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારા દોહલા ઉત્પન્ન થયા હતા, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચદ્રિકા, સૂર્યની પછવાડે તેના પ્રકાશ, અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વ ભવથી જિનભક્તિ આવેલી છે. તેથી દેહુલા અને સ્વપ્નાં સારાં આવ્યાં. ગઈ કાલે એને તિમંદિરે લઈ ગયા, ત્યારે ફરી ફરીને જિનપ્રતિમાને જોવાથી તથા હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂર્છા આવી. અને પછી તત્કાળ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેને પૂર્વભવનું સંકૃત્ય યાદ આવ્યું. અને એણે પેાતાના મનથી એવા નિયમ લીધે કે, “ જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યાં વિના મ્હારે યાવજ્જીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું નિહ. ”
આથી તમે તે કુમારને રાજ દર્શન કરાવવાનું રાખો. નિયમ રહિત ધમ કરતાં નિયમ સહિત ધમાઁનું અનંતગુણું અધિક ફળ છે. કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એવા એ પ્રકારના ધર્મ છે. તેમાં પહેલા ધમ થાડો ઉપાર્જ્યો હોય, તા પણ નિશ્ચયથી ખીજા કરતાં અનતગણું ફળ આપે છે. અને બીજો ધમ ઘણા ઉપાો હાય, તે પણ પ્રમાણુવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જો કાંઇ પણ ઠરાવ કર્યા વગર કાઈને ઘણા કાળ સુધી ગમે તેટલું ઘણું દ્રવ્ય ધીયુ" હોય, તેા પણ કિંચિત્માત્ર વ્યાજ ઉત્પન્ન થતું નથી પણ જો ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તેા ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થાય છે. એમ ધર્માંના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. તત્ત્વના જાણુપુરૂષ પશુ અવિરતિના ઉદય હાય તેા શ્રેણિક રાજાની પેઠે વ્રત નિયમ લઈ શકતા નથી, જે અવિરતિના ઉદય ન હોય તેાજ વ્રતાદિ લઇ શકે છે. કસોટીના પ્રસંગે દૃઢતા રાખી નિયમને ભંગ ન કરવાની ધીરજ તેા આસનસિદ્ધિ જીવથીજ ખની શકે છે. આ ધર્મદત્તે