________________
૯
રાગ અને દ્વેષરૂપી આત્માના વૈરીએને હણનાર અને આઠ કર્માદિક શત્રુને ચુ નાર તથા વિષય કષાયાદિક વૈરીઓને હણનાર એવા અરિહંત ભગવાનનું મને શરણ થાઓ. रायसिरिमवकसित्ता, तवचरणं दुच्चरं अणुचरिता ।
केबलसिरिमरहंता, अरिहंता हुतु मे सरणं ॥
રાજ્યાલક્ષ્મીના ત્યાગ કરી દુષ્કર તપ અને ચારિત્ર સેવીને કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીને ચેાગ્ય થયા એવા અરિહંતનું મને શરણુ હા. તથા ઈન્દ્રને સ્તુતિ અને વંદન કરવાને ચૈાગ્ય તથા શાશ્વત સુખ પામવાને યેાગ્ય એવા અરિહંત પરમાત્માનું મને શરણ થા, સમવસરણમાં બેસીને પાંત્રીસ વાણીના ગુણૅ કરી સહિત ધમ થાને કહેતા, ચોત્રીશ અતિશયા વડે કરી યુકત એવા અરિહંત પરમાત્મા મને શત્રુભૂત થાએ. એક વચને કરી પ્રાણીઓના અનેક સદેહેાને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતના જીવાને ઉપદેશ આપતા અરિહંત પરમાત્માનું મને શરણુ થાઓ. વચનામૃત વડે જગતના જીવાને શાંતિ પમ!હતા અને અનેક પ્રકારના ગુણામાં જીવાને સ્થાપન કરતા તથા જીલેાકના ઉદ્ધાર કરતા એવા અરિહંત પરમાત્માનું મને શરણ થાઓ.
વળી અતિ અદ્ભુત ગુણવાળા અને પેાતાના યશરૂપી ચંદ્રવર્ડ તમામ દિશાઓને પ્રકાશ કરતાં અનંતા અહિતાને શરણપણે મે અંગિકાર કર્યો છે. જન્મ મરણ જેમણે તથા તમામ દુઃખાથી પીડાયેલા પ્રાણીઓને જે ત્રણ જગતના જીવાને અપૂર્વ સુખ આપનાર છે. એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર હો.
વળી તયા છે. ચરણભુત છે અને
શ્રીજું સિદ્ શરણ,
कम्मठ्ठखयसिद्धा, साहावियनाणदंसणसमिद्धा |
सव्वलद्धिसिद्धा, ते सिद्धा हुतु मे सरणं ॥
તથા સર્વ શરણુ હે.
આઠ ક્રમના ક્ષય કરીને સિદ્ધ થયેલા અને સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા અનીલબ્ધિઓ સિદ્ધ થઈ છે. જેમને તેવા સિદ્ધ પરમાત્માનું મને
तिलोअमत्थयत्था, परमपयत्था अर्चितसामत्था ।
मंगलसिद्धपयत्था, सिद्धा सरणं सुहपसत्था ।
ત્રણ ભુનનાં અગ્રભાગ ઉપર રહેલા તથા પરમ પદ કહેતાં મેક્ષમાં રહેલા એટલે સકળ કર્મના ક્ષય કરી સિદ્ધ થયેલા તથા અચિંત્ય સામર્થ્યવાળા અને મગળભૂત સિદ્ધ સ્થાનમાં રહેનારા, અનંત સુખે કરી પ્રશસ્ત શાભાયમાન એવા સિદ્ધ પરમાત્માનું મને શરણ થાઓ.
ત્રીજું સાધુ મુનિરાજનું શરણુ
जिअलोअबंधु कु सिंधुणो पारगा महाभागा । नाणाइएहिं सिवसुखसाहगा साहुओ सरणं ॥