________________
આવક ધમને ચોગ્ય કાણુ ? ]
રાજાની મરજી માફક વક્ત્તવું વગેરે વિનય જાણવા. ” તે એક વખત રાજ્યસેવાને અર્થે જ્યાં દરબાર હતા, તે નગર તરફ જવા નીકળ્યે, માર્ગમાં શિકારી લેાકેા હરણના શિકાર કરવા સારૂ તાકીને ગપચૂપ બેઠા હતા, એટલામાં પેલા ગામડિયાના છેાકરાએ તેમની આગળ મ્હાટે અવાજે “ભાઇયા, જીહાર !” એમ કહ્યું, તે શબ્દ સાંભળવાથી આસપાસ આવેલાં હરણેા નાસી ગયાં. તેથી ગુસ્સે થયેલા શિકારીઓએ ઘણાજ માર્યાં. પેલા છેાકરાએ ખરી વાત હતી તે કહી ત્યારે તેમણે તેને છેડયા અને કહ્યું કે, “એવું કામ દેખાય ત્યારે છાનું જવું.” આગળ જતાં ધેાબીઓને દેખી તે ચારની માક જવા લાગ્યા. તે ધેાબીઓનાં લુગડાં ધારાએ પહેલાં ચાર્યા હતાં, તેથી તેમણે ચાર જાણી પેલા છેાકરાને પકડ્યો. તેણે ખરી વાત કહી ત્યારે ધખીએએ તેને કહ્યું, “અરે આવા અવસરે પાણીડે ધણુ જ ધાવાઈ ગયાથી શુદ્ધ થાએ' એમજ કહેવું.” આગળ જતાં ખેડુત લૉકા ખેતરમાં ધાન્ય વાવતા હતા, તે દેખી પેલા છેાકરાએ ધાબીઓના કહેવા પ્રમાણે કહ્યું કે, “પાણીવડે ધણુજ ધાવાઈ ગયાથી શુદ્ધ થાઓ.” તે સાંભળી ખેડુતાએ તેને ધણેાજ માર માર્યા. છેવટે તેણે ખરી વાત કહી, ત્યારે ખેડુતાએ તેને છેાડયા અને કહ્યું:–“આવા અવસર ઉપર ‘ધણુ ધણુ થાઓ' એમ કહેવું.” આગળ જતાં મડદું જોઈ પેલા છેાકરાએ “ધણું ઘણું થાએ” એમ કહ્યું. તે સાંભળી મડદાને પહાંચાડનારા લેાકાએ (શ્મશાનીયાઓએ) તેને કહ્યું કે, “એવું ન થાએ એમ કહેવું.” આગળ જતાં વિવાહના પ્રસગે “એવું ન થાઓ” એમ કહેવાથી તેને ઘણા માર પડયા, અને શિખામણ પણ મળી કે, “એવા અવસર ઉપર ‘હમ્મેશાં એમજ થાઓ' એમ કહેવું” આગળ જતાં હાથ પગમાં બેડીથી બધાયેલા એક કેદીને જોઇને તેણે કહ્યું કે, “હમ્મેશાં એમજ થાએ” તે સાંભળી પેલા બદીવાને તેને શિખામણ આપી કે, “એવું દેખી ‘શીઘ્ર છુટી જાએ' એમ કહેવું. ” પછી કેટલાક લાંકા મૈત્રી કરતા હતા, તેમને જોઈ પેલા છેાકરાએ ‘શીઘ્ર છુટી જાએ' એમ કહ્યું, ત્યારે તેમણે તેને ઘણા માર મારીને છેડી દીધા. પછી તે એક સરદારના પુત્રની ચાકરી કરવા રહ્યો. એક વખત ધણા દુકાળ પડયા, ત્યારે ધણા ધાન્યના અભાવથી સરદારના પુત્રની સ્ત્રીએ રાખડી તૈયાર કરી અને પેાતાના પતિને ખેલાવવા માટે પેલા ગામડિયાના છેકરાને કહ્યું. તે વખતે સરદાર પુત્ર સભામાં બેઠા હતા. ત્યાં આવી પેલા જડ પુરુષે બૂમ પાડી કે, “રાખડી તૈયાર થઈ છે.” આથી શરમાયેલા સરદાર પુત્રે તેને ધણા માર્યા, પીટ્યો, એને કહ્યું કે, “આવી વાત અવસર જોઇને કાનમાં કહેવી.” પછી પ્રભાત સમયે સરદાર પુત્રના ધરમાં આગ લાગી ત્યારે પેલા મૂર્ખાએ એકાંત મળી, ત્યારે ધણી ધીરજથી સરદ્વાર