________________
વિરતિની આવશ્યકતા ]
૨૭
જોવા, અને સ્ત્રીએ ડામેા હાથ જેવા. તે હાથ પેાતાનું પુણ્ય પ્રગટ દેખાડે છે. જે લાક માતા, પિતા ઇત્યાદિ વૃદ્ધ લાકાને નમસ્કાર કરે છે. તેને તીથયાત્રાનુ ફળ મળે છે. માટે તે (નમસ્કાર) પ્રતિદિન કરવા. જે લેાકેા વૃદ્ધ પુરૂષની સેવા કરતા નથી, તેમનાથી ધમ વેગળા રહે છે, જે લેાકેા રાજસેવા કરતા નથી, તેમનાથી લક્ષ્મી વેગળી રહે છે, અને જે લેાકેા વેશ્યાની મિત્રતા રાખતા નથી, તેમનાથી વિષયવાસનાની તૃપ્તિ દુર રહે છે.' વિરતિને દેવે પણ નમસ્કાર કરે છેઃ
રાત્રિ પ્રતિક્રમણ કરનારે પચ્ચકખાણના ઉચ્ચાર કરતાં પહેલાં સચિત્તાદિ ચૌદ નિયમ લેવા જોઇએ. પ્રતિક્રમણ નહિ કરનારે પણ સૂૉંદયની પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા જોઈ એ. શક્તિ મુજબ નવકારસી, ગડીસહિઅ, બિયાસણુ’, એકાસણુ, ઈત્યાદિ પચ્ચક્ખાણુ કરવું, તથા ચિત્ત દ્રવ્યના અને વિગય વગેરેના જે નિયમ રાખેલા હોય, તેમાં સક્ષેપ કરીને દેશાવકાશિક વ્રત કરવું. વિવેકી પુરૂષે પહેલાં સદ્ગુરૂની પાસે યથાશક્તિ સમક્તિ મૂળ ખારવ્રત રૂપ શ્રાવકધમ નુ ગ્રહણ અવશ્ય કરવું. કારણકે, તેમ કરવાથી ચારિત્રના લાભ થવાને સંભવ રહે છે.
ચારિત્રનું ફળ ઘણું માટું છે, મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હેાય, તે પણુ અવિરતિથી નિગેાદિયા વગેરે જીવની પેઠે ઘણા કર્માંધ અને બીજા મહાદોષ થાય છે, વધુમાં જે ભવ્ય જીત્ર ભાવથી વિરતિના (દેશિવરતના અથવા સર્વવિરતિના) અંગીકાર કરે, તેની વિરતિ કરવાને અસમર્થ એવા દેવતાએ પણ ઘણી પ્રશંસા અને નમસ્કાર કરે છે. વસ્તુના ત્યાગ કર્યાં છતાં પચ્ચક્ખાણ ન કર્યું હોય તેા ફળ મળતું નથીઃ
એકેન્દ્રિય જીવા બિલકુલ આહાર કરતા નથી, તાપણુ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિસ્તનુ' ફળ જાણવું. એકેન્દ્રિય જીવા મન વચન કાયાથી સાવધ વ્યાપાંર કરતા નથી, તાપણ તેમને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી તે કાયામાં રહેવુ પડે છે. એનું કારણુ અવિતિ જાવુ. જો પરભવે વિરતિ કરી હોત તા, તિર્યંચ જીવા આ ભવમાં કશા (ચાબૂક). અંકુશ, પરેણી ઈત્યાદિકના પ્રહાર તથા વધુ, અંધન, મારણ ઇત્યાદિ સેકડો દુઃખ ન પામત. સદ્ગુરૂને ઉપદેશ વગેરે સવ સામગ્રી છતાં પણ અવિરતિ કર્મના ઉદય હેય તા દેવતાની પેઠે વિરતિ સ્વીકારવાના પરિણામ થતા નથી, માટેજ શ્રેણિક રાજા ક્ષાયિક સભ્યષ્ટિ છતાં તથા વીર ભગવાનનું વચન સાંભળવું ઈત્યાદિ ઉત્કૃષ્ટ યાગ છતાં પણ માત્ર કાગડાના માંસની પણ ખાધા લઇ શક્યા નહિ.
વિરત અભ્યાસથી સાધ્ય થાય છેઃ
અવિરતિને વિરતિથી જિતાય છે અને વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે. અભ્યાસથીજ સર્વ ક્રિયામાં નિપુણતા ઉત્પન્ન થાય છે. લખવું, ભણવુ, ગણવું, ગાવું, નાચવું ઈત્યાદિ સવ કળા કૌશલ્યમાં એ વાત સવેલાકને અનુભવસિદ્ધ છે. અભ્યાસથી સર્વ ક્રિયા સિદ્ધ થાય છે, અભ્યાસથીજ સર્વ કળાઓ માવડે છે, અને અભ્યાસથીજ ધ્યાન, મૌન