________________
[શ્રાદ્ધવિધિ
^
^
^^
^^
^
^^
^
^
^
રાત્રિ પ્રતિક્રમણતી વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વગેરે પ્રમાદ થાય તે ફરી કાઉસ્સગ્ન કરે. કેઈ વસ્મતે દિવસે નિદ્રા લેતાં કુસ્વમ આવે, તે પણ એવી રીતેજ કાઉસગ્ન કર એમ જણાય છે, પણ તે તેજ વખતે કરો કે, સંધ્યા સમયે પ્રતિક્રમણને અવસરે કરવું ? તે બહુશ્રુત જાણે. સ્વMજિગાર:
વિવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે, “સારું સ્વમ જોયું હોય તે પાછું સૂઈ રહેવું નહીં, અને સૂર્યોદય થાય ત્યારે તે (વ) ગુરૂ આગળ કહેવું. દુઃસ્વમ જોવામાં આવે તો એથી ઉલટું કરવું, એટલે તે જોતાં જ સૂઈ રહેવું, અને તે કેઈ આગળ કહેવું નહીં. જેના શરીરમાં કફ, વાત,પિત્તનો પ્રણેય સ્થવા કેઈજાતને રેગન હેય,તથા જે શાંત, ધાર્મિક અને રેિંદ્રિય હેય તેજ પુરૂષનાં શુભ અથવા અશુભ સ્વપ્ર સાચાં થાય છે.”
૧ અનુભવેલી વાતથી, ૨ સાંભળેલી વાતથી, ૩ દીઠેલી વાતથી, ૪ પ્રકૃતિના અજીર્ણાદિ વિકારી, ૫ સ્વભાવથી, ૬ નિરંતર ચિંતાથી, ૭ દેવતાદિકના ઉપદેશથી, ૮ ધર્મકરણીના પ્રભાવથી તથા ૯ અતિશય પાપથી. એવા નવ કારણથી મનુષ્યને નવ પ્રકારનાં સ્વમ આવે છે. પહેલાં છ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વમ નિષ્ફળ જાણવાં અને છેલ્લાં ત્રણ કારણથી દિઠેલાં શુભ અશુભ સવમ પિતાનું ફળ દેનારાં જાણવાં. રાત્રિના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા પહોરે દીઠેલાં સ્વમ અનુક્રમે બાર, છ, ત્રણ અને એક માસે પિતાનાં ફળ આપે છે, રાત્રિની છેલી બે ઘડીએ દીઠેલું સ્વમ દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદયને સમયે દીઠેલું સ્વમ તત્કાળ ફળ આપે છે. ઉપરાઉપરી આવેલાં, દિવસે દીઠેલાં, મનની ચિંતાથી, શરીરના કેઈ વ્યાધિથી અથવા મળમૂત્રાદિકના રેકાણુથી આવેલાં સ્વમ કેરાટ જાણવાં. પહેલાં શુભ અને પછી અશભ આવે. અથવા પહેલાં શુભ અને પછી અશભ આવે છે જે પાછળથી આવે તેજ ફળ આપનાર જાણવાં. બેટું સ્વમ આવે તે તેની શાંતિ કરવી જોઈએ.”સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “અનિષ્ટ સ્વમ જોતાંજ રાત્રિ હોય તે ફરીવાર સૂઈ જવું. અને તે સ્વમ કેઈને કયારે પણ કહેવું નહીં. કારણ કે, તેમ કરવાથી તેનું ફળ થતું નથી.” જે પુરૂષ સવારમાં ઊઠીને જિનભગવાનનું ધ્યાન અથવા સ્તુતિ કરે, વિા પાંચ નવકાર ગણે, તે તેનું દુરસ્વમ ફેગટ થાય છે, દેવ ગુરૂની પૂજા તથા યથાશક્તિ તપથા કરવી. એ રીતે “જે લોકે હમેશાં ધર્મકરણીમાં રમી રહે છે, તેમને આવેલાં માઠાં સ્વપ્ર પણ સારાં ફળનાં આપવામાં થાય છે. દેવ, ગુરૂ, ઉત્તમ તીર્થ, તથા આચાર્ય એમનું નામ લઈને તથા સ્મરણ કરીને જે લેકે સૂવે છે, તેમને કેઈ કાળે પણ માઠું સ્વમ આવતું નથી.” પ્રાત:કાળે ઊઠયા પછી પિતાને હસ્ત છે તથા વડીલોને નમસ્કાર કરઃ
(ખસ વગેરે થઈ હોય તે તેને થુંક લગાડીને ઘસવું, અને શરીરના અવયવ દઢ થવાને અર્થે બે હાથથી અંગમર્દન કરવું) પુરૂષે પ્રાતઃકાળમાં પહેલાં પિતાને જમણે હાથ ૧૫ વિવેકવિલાસ લોક ૧૪ થી ૨૨ અક્ષરશઃ આપવામાં આવ્યા છે.