________________
૪૪
[ શ્રાદ્ધવિધિ
વગેરેની પાસે ફાતરાના મ્હાટા ઢગલા હાય, ત્યાં લઈ જઈ સાચવીને મુકવી, પાસે ઘર ન હાય તા ઠીકરા વગેરે ઉપર થાડા સાથવા વિખેરીને જ્યાં અખાધા ન થાય એવી જગ્યાએ રાખવી.
પાન ઇત્યાદિકને ઉદ્દેશીને શાસ્ત્રમાં આ રીતે કહ્યું છેઃ—
ધૃતપવાદિ પક્વાન્ન સાધુ મુનિરાજને વર્ષાકાળમાં કરેલા દિવસથી માંડી પંદર દિવસ સુધી, શીતકાળમાં એક માસ સુધી અને ઉષ્ણકાળમાં વીસ દિવસ સુધી લેવું ક૨ે. કેટલાક આચાર્યાં એમ કહે છે કે, આ ગાથા મૂળ કયા ગ્રંથમાંની છે ? તે જણાતું નથી, માટે જ્યાં સુધી વણુ ગંધ રસાદિ ન પલટે, ત્યાં સુધી ધૃતપવાદિ વસ્તુ શુદ્ધ જાણવી. દ્વિદળ તથા બે દીવસ ઉપરના દહિને ત્યાગ કરવા
મગ, અડદ, ઈત્યાદિ દ્વિદળ કાચા ગારસમાં પડે તે તેમાં અને એ દિવસ ઉપરાંત રહેલા દહિંમાં પણ ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. એમ પૂર્વાચાર્યો કહે છે. આ ગાથામાં [ત્રણ દીવસ ઉપરાંત ]
‘ધ્રુવિજીવત્તિ ” [ એ દીવસ ઉપરાંત ] ને બદલે “તિવિભુત્તિ
એવા પાઠ ક્વચિત્ છે, પણ તે ઠીક નથી એમ જણાય છે. કારણકે, “કૃષ્ણ દ્વિતયાતીતમ્ ” એવું શ્રી હેમચંદ્રાચાર્ય'નુ' વચન છે. ઘાણીમાં પીલીએ તા જેમાંથી તેલ નીકળતું નથી, તેને દ્વિદળ કહે છે. દ્વિદળ જાતીમાં ઉત્પન્ન થયું હોય તાપણું જેમાંથી તેલ નીકળતુ હાય તેને દ્વિદળમાં ગણવું નહીં.
અભક્ષ્ય અનંત કાય વગેરેના ત્યાગ કરવા
ફૂદ્દો-દ્વિદળના લાટના પદા, પાણીમાં રાંધેલા ભાત વગેરે તથા એવીજ ખીજી વસ્તુ વાશી હાય તા તે તેમજ સડેલું અન્ન, ફુલેલા ભાત અને પકવાન્ન અભક્ષ્ય હોવાથી શ્રાવકે વવું. ૧૮ખાવીસ અભક્ષ્યનું તથા ખત્રીસ અનતકાયનું પ્રગટ સ્વરૂપ મેં કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર
66
૧૮ અભક્ષ્ય ૨૨ ૧–માંસ—માંસ, માછલી, ઈંડાં, કેાડલીવર એઇલ. ૨-મય—
૩–માખણ—દુધનું માખણ, દહીનું માખણુ. ૪–મદિરા—દારૂ, તાડી, સિંધી, ચડસ, ગાંજા, માઇક. [આમાં આસવને સમાવેશ થતા નથી ] ૫ થી ૯— ંખરા, કાલુ અર, પીપળા, પીપર, વડનાં ફળ. ૧૦-ખરચ્—ખરફ્ ફેકટરીના આઈસ, આઇસ્ક્રીમ, કુલફી, રેફ્રીગેટર, મશીનને ખરફ્ ૧૧–ઝેર—અફીણ, સામલ, વચ્છનાગ, હરતાલ, પોટાશિયમ અને સાઇનાઇડ—
[આમાં અણુાહારી અફીણ અને મારેલ સામલ વગેરેના સમાવેશ થતા નથી.] ૧૨–કરા—૧૩–કાચી માટી—માટી, દંતમ’જનમાં વપરાતી માટી. ૧૪–રી ગણા—રીગણાની જાતિ. ટમેટા