________________
લેટ સંબંધી સચિત્તાદિ વિચાર ]
तिल मुग्ग मसूर कला-य-मास चक्लय कुलत्थ तुवरीणं ॥ तह घट्ट चणय वल्ला-ण वरिस पणगं सनीवत्वं ॥२॥ अयसी लट्टा कंगू, कोडूसग सण बरट्ट सिद्धत्था ॥ कुद्दव रालय मूलग-बीआणं सच वरिसाणि ॥ ३॥ [એ ત્રણે ગાથાઓને અર્થ ઉપરના પ્રશ્નોત્તરમાં આવી ગયા છે.]
કપાસ ત્રણ વર્ષે અચિત્ત થાય છે. શ્રીકલ્પબૃહદ્ભાગ્યમાં કહ્યું છે કે, કપાસ ત્રણ વર્ષે અચિત્ત થાય છે. એટલે કપાસ ત્રણ વરસને અચિત્ત થએલો લે કલ્પ છે.
લોટના અચિત્ત, મિશ્ર ઇત્યાદિ પ્રકાર પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહેલ છે –“લોટ ચાળેલ ન હોય તે શ્રાવણ તથા ભાદ્રવા માસમાં પાંચ દિવસ, આ માસમાં ચાર દિવસ, કાર્તિક, માગસર અને પિષ માસમાં ત્રણ દિવસ, માહા અને ફાગણ એ બે માસમાં પાંચ પહેર, ચૈત્ર તથા વૈશાખ માસમાં ચાર પહોર અને ૪ તથા અષાઢ માસમાં ત્રણ પહેર મિશ્ર [ કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત] હોય છે. તે પછી અચિત્ત થાય છે. ચાળેલો લેટ બે ઘડી પછી અચિત્ત થાય છે.
શંકા-અચિત્ત થયેલ લેટ વગેરે અચિત્ત ભજન કરનારને કેટલા દિવસ સુધી કપે ?
સમાધાન–સિદ્ધાંતને વિષે આ વિષયના સંબંધમાં કોઈ દિવસને નિયમ નથી. પણ દ્રવ્યથી ધાન્યના નવા જૂના પણ ઉપરથી, ક્ષેત્રથી સરસ નિરસ ખેતર ઉપરથી, કાળથી વર્ષાકાળ, શીતકાળ તથા ઉષ્ણકાળ ઈત્યાદિ ઉપરથી અને ભાવથી કહેલા વસ્તુના તે તે પરિણામ ઉપરથી પખવાડીયું, માસ ઈત્યાદિક અવધિ કે જ્યાં સુધી વર્ણ ગંધ રસાદિકમાં ફેરફાર થાય નહિં, અને ઇચળ વગેરે જીવની ઉત્પત્તિ થાય નહિં, ત્યાં સુધી કહેવું. સાધુને આશ્રયિને [ સાથવાની-શેકેલા ધાન્યના લેટની] ચતના ક૯પવૃત્તિના ચેથા ખંડમાં આવી રીતે કહી છે–“જે દેશ, નગર ઈત્યાદિમાં સાથવા વિષે જીવની હત્પત્તિ થતી હેય. ત્યાં તે લે નહિં પણ લીધા વિના નિર્વાહ ન થતું હોય, તે તેજ દિવસે કરેલો લે. તેમ છતાં પણ નિર્વાહ ન થાય તે બે ત્રણ દિવસને કરે જ છે અને તે જે ચાર, પાંચ ઇત્યાદિ દિવસને કરેલ હોય તે તે સર્વ એકઠા છે. તે લેવાનો વિધિ આ પ્રમાણે છે ઝીણુંકપડું નીચે પાથરીને તે ઉપર પાર્કબલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવો. પછી ઉંચા મુખે પાત્રબંધન કરીને એક બાજ: જઈ ઈયળ જીવ વિશેષ] જ્યાં વળગી રહેલી હોય તે ઉપાડીને કસમાં રાખવી. એમ નવ વાર પ્રતિલેખન કરતાં જે જીવ ન દેખાય તે તે સાવ ભક્ષણ કર; અને જે જીવ દેખાય તે ફરીથી નવાવાર પ્રતિલેખન કરવું. તે પણ જીવ દેખાય તે પાછું નવવાર પ્રતિલેખન કરવું. એવી રીતે શુદ્ધિ થાય તે ભક્ષણ કરે છે, અને ન થાય તે પરાવ. પણ જે તે ખાધા વિના નિર્વાહ ન થતું હોય તે, શુદ્ધ થએ શ્વેક્ષણ કરવું. કાઢી નાખેલી ઈયળ ધરઃ