________________
અશન પાનાદિની સમજ
મૂલ, પૂંઆડ, ખેડયેરી, આછી, મજીઠ, ખેર, બી, કુ ંઆરી, ચિત્રક, કુદરૂ વગેરે એ સ્વાદની વસ્તુ રાગાદિ સંકટ હોય તે ચવિહારમાં પણ ક૨ે છે.
આહાર અનાહારની સમજ
શ્રીપમાં અને તેની વૃત્તિમાં ચેાથા ખડને વિષે શિષ્ય આહાર અને અનાહાર વસ્તુનાં લક્ષણ વિષે પૂછે છે, ત્યારે તેનો આચાય જવાબ આપે છે. તે આ રીતે ‘ભાત પ્રમુખ શુદ્ધ એકલેાજ ક્ષુધાને શમાવે, તેને આહાર કહે છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ભેદથી ચાર પ્રકારનો છે, તથા તે આહારમાં ખીજી વસ્તુ જે પડે છે, તે પણ આહારજ કહેવાય છે. હવે એકાંગિક ચતુર્વિધ આહારની વ્યાખ્યા કરીએ છીએ. ભાત એકાંગિક એટલે શુદ્ધ એકલેાજ ભૂખનો નાશ કરે છે, માટે એ અશન આહારરૂપ પ્રથમ ભેદ જાણવા. (૧) છાશ, જળ, મદ્યાર્દિક વસ્તુ પણ એકાંગિક એટલે શુદ્ધ એકલી ક્ષુધાનો નાશ કરે છે, માટે એ પાન આહારરૂપ બીજો ભેદ જાણવા. (ર) ફળ માંસ ઇત્યાદિક વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભૂખનો નાશ કરે છે, માટે એ ખાદિમ આહારરૂપ ત્રીજો ભેદ જાણવા. (૩) મધ, શેલડીનો ઉકાળી ઘટ કરેલા રસ વગેરે વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભૂખનો નાશ કરી શકે છે, માટે એ સ્વાદિમ આહારરૂપ ચેાથેા ભેદ જાણવા. ૪.
૫૩
હવે આહારમાં જે બીજી વસ્તુ પડે છે, તે પણ આહાર કહેવાય છે, એમ જે કહેવામાં આવ્યું તેની વ્યાખ્યા— લવણાદિક એમાંગિક (શુદ્ધ એકલી) વસ્તુ ભૂખ ટાળવાને સમર્થ ન હોય, પણ ચતુર્વિધ આહારને વિષે કામમાં આવતી હાય, તે વસ્તુ ગમે તે આહા રમાં પડેલી હેાય અથવા તા છૂટી હોય, તેા પશુ આહારની અંદરજ ગણાય છે. ભાત પ્રમુખ અશનમાં મીઠું, હીંગ, જીરૂ વગેરે વસ્તુ આવે છે, પાણી પ્રમુખ પાનમાં કપૂર વગેરે વસ્તુ આવે છે. આંબા આદિકના ફળરૂપ ખાદિમમાં સુંઠ વગેરે વસ્તુ આવે છે, તથા મગફળી અને સૂંઠ વગેરે સ્વાદિમમાં ગેાળ ઇત્યાદિ વસ્તુ આવે છે, એ અંદર આવનારી કપૂરાદિ વસ્તુ પોતે ક્ષુધાના નાશ કરી શકતી નથી, તથાપિ ક્ષુધાના નાશ કરનાર આહારને મદદ કરે છે, માટે એ પશુ આહારમાંજ ગણાય છે. એ ચતુર્વિધ આહાર મૂકીને બાકી રહેલી સવ વસ્તુ અનાહાર કહેવાય છે. અથવા ભુખથી પીડાયેલા જીવ જે કાંઇ કાદવ સરખી વસ્તુ પેટમાં નાંખે છે, તે સવ આહાર જાણવા. ઔષધ વગેરેની ભજના છે, એટલે ઔષધમાં તા કેટલાક આહાર છે, અને કેટલાક અનાહાર છે. તેમાં સાકર ગાળ વિગેરે ઔષધ આહારમાં ગણાય છે, અને સર્પે કરડેલા માણસને માટી પ્રમુખ ઔષધ અપાય છે, તે 'અનાહાર જાણવુ. અથવા જે વસ્તુ ભુખથી પીડાયલા માણસને ખાધા કરતાં સ્વાદ આપે, તે સર્વ આહાર જાણવા. અને “હું આ વસ્તુનું ભક્ષણ કરૂ” એવી રીતે જે વસ્તુ ખાવાની કાઈને પણુ ઈચ્છા ન થાય, તથા જે જીભને પણુ એ સ્વાદ આપે, તે સર્વ વસ્તુ અનાહાર જાણવી. તે આ રીતેઃ—કાયિકી, લીમડાદિકની છાલ, પંચમૂલાદિક મૂળ, આમળાં, હરતાં બહેડાં ઇત્યાદિક મૂળ એ સર્વ અનાહાર છે. નિશીથસૂર્ણિમાં તાઃ—લીમડા પ્રમુખ