________________
[ શ્રાદ્ધવિધિ પુત્રના કાનમાં પેલી વાત કહી, એટલામાં ધર બળી ગયું. ત્યારે સરદાર પુત્રે તેને શિખામણ આપી કે, “એવું કાંઈ થાય તેા તુરતજ આપણે તેના ઉપર ધૂળ, પાણી વગેરે નાંખવું. ” એક વખત સરદાર પુત્ર ન્હાઈ ધોઈ પેાતાના માથાના વાળને સુગંધી ધૂપ દેતા હતા, ત્યારે પેાતાના શેઠના માથા ઉપર ધૂમાડા જોઈ પેલાએ “હાય હાય” કરી ઘણી ઉતાવળથી પેાતાના શેઠના માથા ઉપર છાણ અને ધૂળના ટાપલા નાંખી પાણી રેડયું. આ ગામડીયાના પુત્ર જેવા મૂઢ પુરુષ ધર્મ શિખામણને લાયક નથી. ૪ પૂર્વયુદ્ધાહિતમાં ગેાશાલકે નિયતિવાદમાં દૃઢ કરેલા નિયતિવાઢી વગેરેનેાદાખલા જાણવા.
આ રીતે ચારે પુરુષા ધર્મને લાયક નથી પણ આદ્ર કુમારાદિની પેઠે જે પુરુષ મધ્યસ્થ-ભદ્રકપ્રકૃતિ ઢાય, અર્થાત્ જેને કાઈપણ મત ઉપર રાગ અથવા દ્વેષ નથી, તેજ પુરુષ ધર્મ પામવાને લાયક જાણવા, માટે મૂળ ગાથામાં ‘ ભદ્રકપ્રકૃતિ' હાય તેજ ધમયાગ્ય એમ કહ્યું છે. ૧ વિશેષ નિપુણમતિ એટલે હૈય (ત્યાગ (આદરવા યાગ્ય) વસ્તુઓમાં શે। તફાવત છે, તે ઢાય, તેજ ધર્મને લાયક જાણવા, આથી ઉપર -મૂઢને ધર્મને અધિકાર નથી. ૨
કરવા યાગ્ય) અને ઉપાદેય જાણવામાં જેની મતિ નિપુણ કહેલા ગામડિયાના પુત્ર જેવા
વ્યવહારની શુદ્ધિ રૂપ ન્યાયમા ઉપરજ જેને અભિરુચિ ઢાય, પણ અન્યાય માર્યું ઉપર બિલકુલ ન હેાય તે ન્યાયમાર્ગ રતિ અને પેાતાનું વચન પાળવાના કામમાં જેની દૃઢ પ્રતિજ્ઞા હાય તે દૃઢ નિજવચન સ્થિતિ એ બન્ને પુરુષ ધર્મને લાયક જાણવા. ૩–૪
૧ ભદ્રકપ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્તં રતિ અને ૪ દૃઢ નિજવચન સ્થિતિ આ ચાર વિશેષણામાં આગમમાં જણાવેલા શ્રાવકના એકવીશે ગુણાના સમાવેશ કરવામાં આવ્યા છે.
૪ મધ્યસ્થતા ઉપર આર્દ્ર કુમારની થા
(સૂયગડાંગ સૂત્રનું છઠ્ઠું અધ્યયન આકુમાર સંબધીનું છે તે અધ્યયનમાં ગેાશાળક, ઔદ્ધ અને બ્રાહ્મણ ધમ સાથેની આર્દ્રકુમારની ખુમજ તાત્ત્વિક ચર્ચા છે, સૂયગડાંગસૂત્રના ટીકાકાર શીલાંકાચાર્ય મહારાજે શરૂઆતમાં આર્દ્ર કુમારની કથા આપી છે તેને સક્ષેપમાં અહિ' આપવામાં આવે છે.)
મગધ દેશમાં વસંતપુર ગામમાં સામાયિક નામના કુટુંબી વસતા હતા. કાલક્રમે વૈરાગ્ય પામી ધાષ આચાર્ય પાસે સ્ત્રી સાથે દીક્ષા લઈ તે સાધુ થયા. એક વખત સાધ્વી બનેલી પોતાની સ્ત્રીને જોઈ તેને માહ ઉત્પન્ન થયા એ વાતની