________________
નવકારના અક્ષરના વિચાર ]
કહેવું એમ ગુરૂ મહારાજે કહ્યુ છે,” શ્રી પાદલિપ્તસૂરિજીએ કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં ‘માનસ ઉપાંશુ અને ભાષ્ય એમ જાપના ત્રણ પ્રકાર જણાવ્યા છે. કેવળ મનેાવૃત્તિથી ઉત્પન્ન થયેલ અને માત્ર પાતેજ જાણી શકે તેને માનસજાપ કહે છે. બીજો સાંભળે નહિ તેવી રીતે મનમાં ખેલવાપૂર્વક જાપ કરવામાં આવે તેને ઉપાંડ્યું જાય કહે છે. તથા ખીજા સાંભળી શકે તેવી રીતે જાપ કરવામાં આવે તેને ભાષ્ય જાપ કહેવામાં આવે છે. પહેલા માનસ જાપ શાંતિવિગેરે ઉત્તમ કાર્યો માટે, ખીન્ને ઉપાંશુ જાષ પુષ્ટિ વિગેરે મધ્યમ કોટિના કામેાને માટે, અને ત્રીજે ભાષ્ય જાપ જારણુ મારણ વિગેરે અધમ કેાટિના કાર્યો માટે સાધક તેના ઉપયોગ કરે છે. માનસ જાય મુખ પ્રયત્ન સાધ્ય છે, અને ભાષ્ય જાપ હલકા ફળ આપનારા છે, માટે સાધારણ શક્તિવાળા મનુષ્યાએ ઉપાંશુ જાપના ઉપયાગ કરવા જોઈએ.”
નવકારના સાળ, છ ચાર અને એક અક્ષરના વિચાર,
ચિત્તની એકાગ્રતા માટે સાધકે નવકારનાં પાંચ અથવા નવપદને પણ અનાનુપૂર્વીથ ગણવાં જોઇએ, અને સાધક તે ત્યાંસુધી કરે કે નવકારના પદ અને અક્ષરને પણ ફેરવીને ગણે. ચેાગ શાસ્ત્રના આઠમા પ્રકાશમાં “શ્ચિંત શિદ્ધ આર્યાન્ન અન્નાથ સાદું એ પંચ પરમેષ્ઠિના નામરૂપ સાળ અક્ષરની વિદ્યાના ખસેાવાર જાપ કરે તે ઉપવાસનું ફળ મળે, તેમજ ‘અત્યંત સિદ્ધિ' એ છ અક્ષરના મંત્ર ચારસાવાર અને એ એક અક્ષરના નવકારના મંત્રને એકાગ્રતાથી ભવ્યજીવ જાપ કરે તેા ઉપવાસનું ફળ મળે તેમ જણાવ્યું છે.” આ ફળ જીવની સપ્રવૃત્તિ માટે જણાવેલ છે, બાકી તા વાસ્તવિક રીતે નવકાર જપનું મૂળ સ્વર્ગ અને મેાક્ષ છે. આ ચાગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં અલિબાયલાય નમઃ ને અંગે જણાવ્યું છે કે ‘' નાભિકમળને વિષે, ‘ત્તિ' મસ્તકને વિષે, ' મુખકમળમાં,
||જ્જૈ। । ।
કનિષ્ઠ,
૩ નંદાવર્ત
હૂં | -|-|- |- | -
૫
|||*||
અનામિકા, બીજી રીતે નંદાવર્ત્ત
મધ્યમા,
||*|*|*|‡