________________
મંગળ અને અભિધેય 1.
આ પ્રમાણે “વીરજિન” એ શબદથી અપાયાપરામાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય આ ચારે અતિશયો મહાવીર પરમાત્માને વિષે છે તેમ જણાવ્યું
પ્રથમ ગાથામાં મંગળ અભિધેય કહ્યા છતાં વિશેષ કરીને આ ગ્રંથમાં શું શું કહેવાનું છે તે રૂપ ગ્રંથનાં દ્વાર કહે છે.
તિ-રિવારમાસ-વચ્છ-કવિ દ્વારા सड्ढाणुग्गहठ्ठा, सइदविहिए भणिज्जंति ॥ २॥ [दिनरात्रिपर्वचतुर्मासकवत्सरजन्मकृत्यद्वाराणि । -શ્રદ્ધાનું પ્રાર્થ શ્રાવિધી મળ્યો . ૨I]
અર્થ–૧ દિનકૃત્ય ૨ રાત્રિકૃત્ય ૩ પર્વકૃત્ય ૪ ચાતુમાંસિક કૃત્ય ૫ વાર્ષિક કૃત્ય અને ૬ જન્મકૃત્ય એમ આ છ દ્વારા શ્રાવકના અનુગ્રહ માટે આ “શ્રાવિધિ' ગ્રન્થમાં જણાવવામાં આવે છે.
મંગળ અને અભિધેય કહ્યા પછી વિદ્યા રાજ્ય અને ધર્મ પાત્રને આપવાં જોઈએ માટે હવે શ્રાવકધર્મના પાત્રનું વર્ણન કરે છે.
सडढत्तणस्स जुग्गो, भद्दगपई विसेसनिउणमई । नयमग्गरई तह, दढनियवयणठिई विणिदिट्ठो॥ [ શ્રાદ્ધત્વ યોગ, મદ્રલેખતિઃ વિશેષત્રિપુમિIિ.
न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ॥३॥
અર્થ–ભદ્રપ્રકૃતિ (સરળ) વિશેષ નિપુણમતિ (કરાળ), ન્યાયમાર્ગમાં પ્રેમવાળો (ન્યાયી) અને પોતાના વચનમાં દઢ રહેનારો શ્રાવકધર્મને યોગ્ય કહ્યો છે.
વિશેષાર્થ-૧ ભદ્રકપ્રકૃતિ–માથથ્યાદિ સમભાવ ગુણવાળો સરળ અને કદાગ્રહ રહિત હોય તેને ભદ્રકપ્રકૃતિ કહે છે. ૧ દષ્ટિરાગી ૨ ધમનો કેવી ? મૂઢ (જડ), અને ૪ પૂર્વ બુટ્ટાહિત–સગુના લાભ પહેલાં જેનું ચિત્ત બીજા દોઈ મતમાં દઢ થયેલ (ભરમાયેલી હોય તે, આ ચાર ધર્મને પામવા માટે અયોગ્ય છે. પણ જે મધ્યસ્થ (ભદ્રપ્રકૃતિવાળો) હેય તે યોગ્ય છે.