________________
(પાંચ અણુવ્રત ) ૧ સ્થળ પ્રાણુતિપાત વિરમણ વ્રત–મટી જીવહિંસાથી અટકવું. નિરપરાધિ ત્રણ
જીવને સંકલ્પપૂર્વક મારવાની બુદ્ધિએ માર નહિં. પહેલા વ્રતના પાંચ અતિચાર–૧ વધ ર બંધ, ૩ અવયનું છેદન ૪ અતિભાર
ભર ૫ ભોજન પાણને વિચ્છેદ–અંતરાય. ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત–મોટા જુઠાણાથી અટકવું. ૧ કન્યા સંબંધી જુઠું ૨
ગાય વિગેરે પશુ સંબંધી જુઠું ૩ ભૂમિ ખેતર વિગેરે સંબંધી જુઠું ૪ થાપણું એળવવા સંબંધી જુઠું છે તેમ જ બેટી સાક્ષિ સંબંધી જુઠું. આ પાંચ પ્રકારના મોટા જુઠાણાથી અટકવું. તેમજ પ્રિય હિત અને તે તેને સત્ય
કહે છે તેનું પાલન કરવું. બીજા વ્રતના પાંચ અતિચાર--૧ સહસાત્કાર ૨ રહસ્ય ભાષણુ ૩ સ્ત્રીની ગુપ્ત અથવા
માર્મિક વાત પ્રગટ કરવી ૪ મૃષા ઉપદેશ ૫ તેમ જ બેટા લેખ લખવા તે. ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત–૧ મટી ચેરી થકી અટકવું તે ૨ પડી ગયેલું,
સ્થાપન કરેલું, દાટેલું, ભૂલાઈ ગયેલું, ઘરમાં રહેલું આ સર્વ પારકું ધન સારા માણસેએ આપ્યા વિના ન લેવું. ૩ તેમજ ચાર પ્રકારના સ્વામી, જીવ, તીર્થકર અને ગુરૂ અદત્તમાંથી સ્વામિઅદત્તથી અટકવું તથા ખાતર પાડવું ખીસું કાત
રવું વિગેરેથી દૂર રહેવું તે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. ત્રીજા વ્રતના અતિચાર–૧ તેનાહત ૨ તસ્કર પ્રગ ૩ ત—તિરૂપકવ્યવહાર ૪
વિરૂદ્ધગમન ૫ ખેટાં માનમાયાં. જ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત–પિતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીને ત્યાગ. ચોથા વ્રતના પાંચ અતિચાર--૧ નહિં ગ્રહણ કરાયેલ સ્ત્રી સાથે ગમન ૨ થડાકાળ
માટે ગ્રહણ કરાયેલ સ્ત્રી સાથે ગમન ૩ અનંગક્રીડા-વિષયષ્ટિથી અંગ નિરખવાં
૪ પારકા વિવાહ કરવા ૫ કામગની તીવ્ર ઈચ્છા. ૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત–મોટા પરિગ્રહથી અટકવું તે. તથા પ્રાપ્ત થયેલ
વસ્તુ ઉપર મુચ્છ અને નહિં પ્રાપ્ત થયેલ વસ્તુ ઉપર તૃષ્ણા તે પરિગ્રહ છે, અને તે મુચ્છ કે તૃષ્ણાના કારણે ધન, ધાન્ય, દાસ, દાસી, જમીન, મકાન,
રૂપું, સેનું, રાચરચીલું વિગેરે છે. તેને નિયમ કરવો તે પરિગ્રહ પરિમાણુ પાંચમા વ્રતના અતિચાર-૧ ધનધાન્યના પરિમાણનું અતિક્રમણ, ૨ ક્ષેત્ર વાસ્તુના
પરિમાણુનું અતિક્રમણ, ૩ રૂ૫ અને સેનાના પરિમાણુનું અતિક્રમણ ૪ તાંબુ વિગેરે ધાતુનું પરિમાણથી અધિક રાખવું તેમજ પદ્વિપદ ચતુષ્પદ પરિમાણતિક્રમણ
(ત્રણ ગુણવ્રત ) ૬ દિપરિમાણવ્રત–જે વ્રતમાં દશે દિશામાં જવા આવવાના કરેલ નિયમની મર્યાં.
દાનું ઉલ્લંઘન ન કરાય તે દિ૫રિમાણ વ્રત,