________________
છઠ્ઠા વ્રતના અતિચાર--૧ મર્યાદા કરતાં વધારે ઉંચે જવું ૨ મયદા કરતાં વધારે
નીચે જવું. ૩ ચાર દિશાની તિછ મયૉદા ઉલંઘવી, ૪ બધી દિશાને ભેગી
કરી એક દિશા વધારવી, ૫ દિશાના પરિમાણને ખ્યાલ ન રાખ. ૭ ભોગપભોગપરિમાણવ્રત-શરીરની શક્તિ પ્રમાણે ભેગોગના સાધનેને
નિયમ કરાય તેને ભેગે પગ પરિમાણ વ્રત કહે છે. એક વાર ભેગવાય તે ભાગ અને વારંવાર ભેગવાય તે ઉપભોગ. ત્રિભોજન અભક્ષ્ય અનંતકાય વિગેરે વસ્તુને ત્યાગ તેમજ ચૌદ નિયમેની ધારણું તે આ વ્રતમાં
સમાય છે. સાતમા વ્રતના અતિચાર– ૧ સચિત્ત આહાર, ૨ સચિત્ત પ્રતિબદ્ધ આહાર ૩
અપક્વ આહાર, ૪ દુષ્પક્વ આહાર ૫ તથા તુચ્છૌષધિભક્ષણ તેમ જ ૧૫ કર્મી
દાન મળી ૨૦ અતિચાર. ૮ અનર્થદંડ વિરમણ વ્રત–૧ આરોદ્ર સ્થાન, ૨ પાપકર્મને ઉપદેશ, ૩. હિંસાના
સાધને આપવાં અપાવવાં, ૪ પ્રમાદ આચરણ. આ ચાર સ્વજન, શરીર, ધર્મ કે વ્યવહારાદિકના કારણે થાય તે અર્થદંડ છે. પણું શરીરાદિ પ્રયજન વિના ફોગટ સેવવામાં આવે તે તેને અનર્થદંડ કહે છે. આ ચાર અનર્થદંડને ત્યાગ
કરે તેને અનર્થદડ વિરમણ વ્રત કહે છે. આઠમા વ્રતના અતિચાર–૧ કંદર્પ, ૨ કૌમુ-કુચેષ્ટા કરવી, ૩ મૌખર્ય, ૪ ખ૫
કરતાં વધારે અધિકારણે રાખવાં, ૫ ભંગ ઉપગના સાધનેને વધારે પડતાં રાખવાં.
( ચાર શિક્ષાવ્રત ) ૯ સામાયિક વ્રત–આરૌદ્રધ્યાનનો ત્યાગ કરી તેમજ સાવદ્યકર્મને ત્યાગ કરી
એક મુહૂર્ત પર્યન્ત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. નવમા વ્રતના અતિચાર--- મનઃ દુપ્રણિધાન. ૨ વચન દુપ્રણિધાન ૩ કાયાહુસ્મ
ણિધાન, ૪ અનવસ્થા, ૫ તેમજ સ્મૃતિવિહીન. ૧૦ દેશાવગાસિક વ્રત-એકાસણું ઉપવાસ આદિ પચ્ચખ્ખાણ કરી આઠ સામાયિક
અને બે પતકમણ જે વ્રતમાં કરવામાં આવે અથવા છઠ્ઠા દિવ્રતમાં કરવામાં આવેલ પરિમાણને રાત્રે અને દિવસે સંક્ષેપ કરે તેને દેશાવગાસિક
વ્રત કહે છે. દસમા વ્રતના અતિચાર–૧ આનયન પ્રયોગ. ૨ પ્રખ્ય પ્રવેગ, ૩ શબ્દાનુપાત. ૪ રૂપા
નુપાત, ૫ પગલપ્રક્ષેપ. ૧૧ પૌષધપવાસ વ્રત-ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરવું, ૨ પાપવાળા સદેષ
વ્યાપારને ત્યાગ કર. ૩ બ્રહ્મચર્ય પાળવું અને ૪ સ્નાનાદિક શરીરની શેભાને ત્યાગ કરે એમ પૌષધવ્રત ચાર પ્રકારે છે.