Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૫૩
આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મ-રિપુઓની સામે લડવાનું છે અને તો જ મનુષ્યભવમાં મળેલી શક્તિઓ સાર્થક થવાની સંભાવના છે.
આ છે ભાવાચારનું સુંદર સ્વરૂપ. આ છે પંચાચારની પવિત્ર રૂપરેખા.
(૭) પ્રકીર્ણક આ ગાથાઓનું આધાર-સ્થાન શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી દશવૈકાલિકસૂત્રની “નિર્યુક્તિ'માં મળે છે, કે જેના પર શ્રીહરિભદ્રસૂરિની ટીકા ઉપલબ્ધ છે. ઉત્તરાધ્યયનસૂત્રની ત્રણ ગાથાઓ પણ આ ગાથાઓને બરાબર મળતી છે. તેની યાદી નીચે મુજબ :
ગા. ૧. નિ. ગા. ૧૮૧ (થોડા ફેરફાર સાથે) ગા. ૨. નિ. ગા. ૧૮૪ ગા. ૩. નિ. ગા. ૧૮૨ (ઉત્ત. અ. ૨૮-ગા. ૩૧). ગા. ૪. નિ. ગા. ૧૮૫ ગા. ૫. નિ. ગા. ૧૮૬ ગા. ૬. નિ. ગા. ૪૭ (ઉત્ત. અ. ૩૦, ગા. ૮ થોડો ફેરફાર) ગા. ૭. નિ. ગા. ૪૮ (ઉત્ત. અ. ૩૦, ગા. ૩૦ થોડો ફેરફાર) ગા. ૮. નિ. ગા. ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org