Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિક્રમની અઢારમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રીમેઘવિજય ગણિએ* “મેઘ-મહોદય' અપરનામ “વર્ષ-પ્રબોધ'માં આ બંને પદ્યોને મેઘાકર્ષણવૃદ્ધયંત્રની સ્થાપનામાં ઉદ્ધત કર્યો છે અને તેને ગણવાનો વિધિ બતાવેલો છે.
પહેલા પદ્યમાંનાં ચરણોમાં ૧૭, ૧૬, ૧૬,ને ૧૬, માત્રા છે. બીજા પદ્યમાંનાં ચરણોમાં ૧૬, ૧૬, ૧૬ને ૧૬ માત્રા છે.
* પં. ભગવાનદાસ જૈન જયપુરવાળા તરફથી પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org