Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text ________________
પ્રતિક્રમણ હેતુ-બત્રીશી ૦૫૦૩
સબસવિ-દેવસિઅ' ભણી, પડિકમણાનૂ બીજ તુ | ચરણાચાર વિશોધિ ભણી, “કરેમિ ભંતે' કીજ તુ ૧૧. પડિકમણા દંડક ભણીઆ, તસઉત્તરી અભણંતિ તુ કાઉસ્સગિ સયણા સણના, ગિહિ અતીચાર પુણંતિ તુ ||૧૨ પારંતુ નવકાર કહી, લોગસ્સગ ઉચાર તુ મુહપત્તી પડિલેહીએ, ગુરુ વંદણિ અધિકારિ તુ ૧૩ વિધિ વંદણ દો દીજીઈ એ, આલોઅણ નિ જ કાજિ તુ ! ગુરુ ષાસિઈ આલોઅતાએ, સમ કધઉ મમલાજિ તુ ૧૪ સવસવિ-દૈવસિઅ ભણી, પ્રાયશ્ચિત સુગંતિ તુ ઈછાકારિઈ સંદિસહ, પડિકમહેતિ ભણંતિ તુ ૧પ નમુકારાદિક સૂત ભણી, સૂત્રે ભણિઈ નિશિદીસ તુ .
ગુરુ અપરાધ ખમાવિવાએ, દોઈ વંદણ દિઈ સીસ તુ ૧દી યદુક્તચ
'पडिकमणे सज्झाए काउस्सगावराह पाहुणए । आलोअण संवरणे उत्तमढेअ वंदणयं' ॥१॥ પંચઉતિઈ ત્રિણિ પામીઈ એ, ગુર્નાદિક નિઈ રાજિ તુ ! પુણરવિ વંદણ દીજીઈ એ, ચારિત કાઉસગ કારિ તુ ૧ણા અકષાઈ ચારિત ભલૂએ, આયરિઆદિ ખમાવિ તુ!
સામાયિક મુખ્ય સૂત્ર ભણી, પુણરુત દો સમભાવિ તુ ૧૮મી યતઃ ઉક્ત
'सज्झाय-झाण तवओ सहेसु, उवएस कई थुई पंयाणेसु संतगुणकित्तणेसु नहु, ति पुणरुत दोसाया' ॥१॥ દો લોગસ્સગ ચરણ ભણી, કા(ઉ) સગિ ચિતએ પારિ તુ ! એક સમકિતનિઈ કા(ઉ) ગિઈ એ જ્ઞાનિઈ એક સંભારિ તુ ૧લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532