SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ હેતુ-બત્રીશી ૦૫૦૩ સબસવિ-દેવસિઅ' ભણી, પડિકમણાનૂ બીજ તુ | ચરણાચાર વિશોધિ ભણી, “કરેમિ ભંતે' કીજ તુ ૧૧. પડિકમણા દંડક ભણીઆ, તસઉત્તરી અભણંતિ તુ કાઉસ્સગિ સયણા સણના, ગિહિ અતીચાર પુણંતિ તુ ||૧૨ પારંતુ નવકાર કહી, લોગસ્સગ ઉચાર તુ મુહપત્તી પડિલેહીએ, ગુરુ વંદણિ અધિકારિ તુ ૧૩ વિધિ વંદણ દો દીજીઈ એ, આલોઅણ નિ જ કાજિ તુ ! ગુરુ ષાસિઈ આલોઅતાએ, સમ કધઉ મમલાજિ તુ ૧૪ સવસવિ-દૈવસિઅ ભણી, પ્રાયશ્ચિત સુગંતિ તુ ઈછાકારિઈ સંદિસહ, પડિકમહેતિ ભણંતિ તુ ૧પ નમુકારાદિક સૂત ભણી, સૂત્રે ભણિઈ નિશિદીસ તુ . ગુરુ અપરાધ ખમાવિવાએ, દોઈ વંદણ દિઈ સીસ તુ ૧દી યદુક્તચ 'पडिकमणे सज्झाए काउस्सगावराह पाहुणए । आलोअण संवरणे उत्तमढेअ वंदणयं' ॥१॥ પંચઉતિઈ ત્રિણિ પામીઈ એ, ગુર્નાદિક નિઈ રાજિ તુ ! પુણરવિ વંદણ દીજીઈ એ, ચારિત કાઉસગ કારિ તુ ૧ણા અકષાઈ ચારિત ભલૂએ, આયરિઆદિ ખમાવિ તુ! સામાયિક મુખ્ય સૂત્ર ભણી, પુણરુત દો સમભાવિ તુ ૧૮મી યતઃ ઉક્ત 'सज्झाय-झाण तवओ सहेसु, उवएस कई थुई पंयाणेसु संतगुणकित्तणेसु नहु, ति पुणरुत दोसाया' ॥१॥ દો લોગસ્સગ ચરણ ભણી, કા(ઉ) સગિ ચિતએ પારિ તુ ! એક સમકિતનિઈ કા(ઉ) ગિઈ એ જ્ઞાનિઈ એક સંભારિ તુ ૧લા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy