________________
૫૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
રત્નત્રયફલસિદ્ધ થુઈ, વીર નેમી જિન થુત્તિ તુ । અષ્ટાપદ જિન પ્રમુખ થુઈ, શ્રુતદેવીદ્યુત્તિ જુત્તિ તુ ॥૨૦॥ શ્રુતદેવી શ્રુતહેતુ ભણી, તસ કા(ઉ)સિંગ નમુકાર તુ । જસ ષિત્તિ મુનિચરિત રિઈ, નમુકાર સંભાલિ તુ ॥૨૧॥ આચરણા નિવ લોપીઇએ, પૂરવ ગણિધર ચાલિ તુ । શ્રુત ષિતા સુરિ શ્રુત્તિ કહી, પુણ નમુકાર સંભાલિ તુ ॥૨૨॥ મુહપત્તી તણુપેહણયું. પડિકમણું મિઈ કીધ તુ | ઇતિ ગુરુનિઈ કહિવા ભણીએ, વંદણડાં દોઈ દીધ તુ ॥૨૩॥ ‘ઈંછામો અણુસક્રિ’ ભણી, ભણિ, સંસ્કૃત નમુકાર તુ । પુરૂં કિમિ હરષીએ, વર્લ્ડમાન-શ્રુતિ કાર તુ ॥૨૪॥ પૂરવશ્રુત વિ નારિ નઈ એ, તેણિ સંસારદાવાદિ તુ । વિઘ્નવિના પડિકમણ હવું, તેણિઈ જિન-ગુરુ થવાદ તુ ॥૨૫॥ -શક્રસ્તવવર સ્તવન ભભણ, હરિષઈ વચ્ચેન કાદિ તુ । ચ્ચાર ખમાસમણ પુણ દીઈ એ, પુણવિ એકહ દિંતિ તુ ॥૨૬॥ ધર્મ કાજ સફલાં હુઈએ, જિન-ગુરુ બહૂ બહૂ માનિ તુ આદિઈ અંતિઈ તેણે કહ્યું, જિન-ગુરુ વંદણ દાન તુ ।।૨ા પુણરવિ કા(ઉ)સગ કીજીઈ એ, લોગસ્સમિ ચ્યાર તુ । નિશિદિન પાપ વિસોધીઈ, દુબદ્ધ-સુબધ વિચારિ તુ ॥૨૮॥ પારીઅ લોગસ્સગ ભણીઅ, શિવમંગલનિ કાજિ તુ । દોઈ દેઈ સુગુરુ ખમાસમણ, કરિ સજ્ઝાય વિરાજિ તુ ॥૨૯॥ ઈમ રત્નત્રય-સુદ્ધિ કહી, તપ વીરીય કિમ સુદ્ધિ તુ । એ ત્રિકમાં તસ સુદ્ધિ હુઈ, પચખાણિ કરિ બુદ્ધિ તુ II૩ા જે સંધ્યા પચખાણ કરી, મુનિશ્રાવક પડકંતિ તુ । વીર્યાચાર ષડાવશકિઈ, સોંધ્યું જાણે ચિંતિ તુ ॥૩૧॥
દોઈ આચાર ઈમ સાધીઓએ, દિન પડિકમણિ જાણિ તુ / સંષપિ ઇય હેતુ કહ્યા, સકલ સુગુરુ સુવખાણિ તુ I૩૨ ઇતિ પ્રતિક્રમણ હેતુ બત્રીસી IIfñ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org