________________
પરિશિષ્ટ બીજું - 1 પ્રતિક્રમણ હેતુ-બત્રીશી (નં. ૪૪૧૧-૩ વડોદરા) શ્રી જિન ગુરુપદ કમલનમી, પ્રવચન દેવિ પ્રસાદિ તુ | પંચાચાર વિસોધિ તણાં, હેતુ ભણું સંમતાદિ તુ. ૧. પુપૂંજી ભૂમિ પ્રર્ધ વિધિઈ, અંણપૂજિઈ અપવાદિ તુ ! ગુરુવિરહે “ગુરુ ઠવણ' કરી, ઈરીઆ પડકમિ આદિ તુ. ||રા ઈરીઆ વિષ્ણુનવિ ધર્મ ક્રિયા, ‘ઈરીઆવતી’ તેણી હેતિ તુ.. ચરણસુદ્ધિ સામાયિકઈ એ, તેણિ સામાયિક' લેતિ તુ Iી. દંસણસોલી “લોગસ ગિઈ, “વંદણ” જ્ઞાન વિશુદ્ધિ તુ ! અતીચાર સમ સોધીઈએ, પડિકમણિઈ શ્રુતિબુદ્ધિ તુ /૪ જો પડકમી નવિ સોધીઆએ, તે “કાઉસ્સગિ' સોધિ તુ ! તપાચાર સમ સોધીઈએ, પખાણિઈ મલ રોધિ તુ /પા વિર્યાચાર વિરોધીઈએ, સમ આવશ્યકે જોઈ તુ ! વિધિ પડિકમણૂ દેવસિર્ક, અદ્ધબિંબિ રવિ હોઈ તુ દો. અપવાદિ તીઅ જામ થકી, અર્ધ્વનિશાઈ કરતિ તુ .. અર્ધ્વનિશા રયણી તણું એ, દિન મધ્યાન ચરંતિ તુ શા ચરણ વડૂ આચાર માંએ, પુરિ તસ સુદ્ધિ કરંતિ તુ! અતીચાર તસ પડિકમિવા, ચિઈવંદણ વિરચંતિ તુ ૮. જેણિઈ કારણિ સમધર્મ ક્રિયા, જિન-ગુરુ વિનયફલતિ તુ ! બાર અધિકારિઈ વાંદીઈએ, ચાર ખમાસમણ દિતિ તુ II ગુવદિક જિન ચિત સમા, તેણિઈ તસ વંદણ સીસ તુ ! અતીચાર ભર નમિત તણું, ભૂમિ લગાવી સીસ તુ ૧૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org