Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 493
________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૭૫ ૩૨. પુષ્પચૂલા* :- જુઓ અર્ણિકાપુત્ર આચાર્ય (૬) ૩૩-૪૦ :- પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષ્મણા, સુસીમા, જંબૂવતી, સત્યભામા અને રુક્મિણી. આ આઠે શ્રીકૃષ્ણની પટ્ટરાણીઓ હતી. તેમના શીલની કસોટી જુદા જુદા વખતે થઈ હતી પણ તે દરેક તેમાંથી પાર ઊતરી હતી. છેવટે તે આઠે પટ્ટરાણીઓએ દીક્ષા લઈને આત્મ-કલ્યાણ કર્યું હતું. ૪૧-૪૭. :- ૧. યક્ષા*, ૨. યક્ષદત્તા, ૩. ભૂતા, ૪. ભૂતદત્તા, ૫. સેના, ૬. વેના અને ૭. રેણા. આ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી. તેમની સ્મરણ-શક્તિ ઘણી તીવ્ર હતી. તે દરેકે ભાગવતી દીક્ષા અંગીકાર કરી આત્માનો ઉદ્ધાર કર્યો હતો. તેમની વિશેષ હકીકત શ્રીસ્થૂલભદ્રજીના જીવનમાંથી જાણવી. (૭) ટિપ્પણિકા આ સઝાય ઉપર વિ. સં. ૧૫૦૯ની વૃત્તિ મળે છે, આમાં આર્યસુહસ્તિસૂરિનો ઉલ્લેખ છે. વીર સંવત ૨૯૧માં સંપ્રતિના રાજ્યમાં આર્યસુહસ્તિસૂરિના સમયમાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. (જૈ. સ. સં. ઈ. પૂ. ૩૧) એટલે આ સજ્ઝાય વીર સંવત્ ૨૯૧ની પછીની છે. વિ. સં. ૧૧૪માં વજ્રસ્વામિ સ્વર્ગે સંચર્યા એમના પછી ૧૩ વર્ષ સુધી આર્યરક્ષિત યુગપ્રધાન રહ્યા. ★ थेरत्तणे विहरमाणो गंगायडे पुप्फभद्दं नामं णयरं गओ ससीसपरिवारो, पुप्फकेऊ राया पुप्फवती देवी, तीसे जमलगाणि दारगो दारिगा य जायाणि पुष्कचूलो पुप्फचूला य अण्णमण्ण मणुरत्ताणि, तेण रायाए चितियं - जइ - विओइज्जंति तो मरंति, ता एयाणि चेव मिहुणगं करेमि, मेलित्ता नागरा पुच्छिया- एत्थं जं रयणमुप्पज्जइ तस्स को ववसाइ राया યરે વા અંતેએ વા ? .....સા મળ-હિ ન ન ાંમંતિ ? તેન સાદુધમ્મો ફિલ્મો, रायाणं च आपुच्छर, तेण भणियं- मुएमि जइ इहं चेव मम गिहे भिक्खं गिण्हइति, तीए डिस्सुयं पव्वइया । -આાવ. હારિ રૃ. પૃ. ૬૮૮ આ, ૬૮o મ + तस्स णं कएहस्स वासुदेवस्स पउमावइ नामं देवी होत्था वण्णओ । तेणं कालेणं तेणं समण्णं अरहा अरिनेमि समोसढे जाव विहरइ । कण्हे निग्गए जाव पज्जुवासइ तए णं सा पउमावइ देवी इमीसे कहाए लद्धट्ठा समाणी हट्ट तुट्ठ जहा देवई जाव पज्जुवासइ । -શ્રી અન્તા, વર્ન . પૃ. ૭૦, पुत्तो सिरिओ य, सत्त घीयरी य । आव. हारि वृ. पृ. ६९३ आ. X नवमए नंदे कप्पगवंसपसूओ सगडालो, थूलभद्दो से जक्खा जक्ख दिन्ना भूया भूयदिण्णा सेणा वेणा रेणा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532