Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૭૩૮૩
મ-સેવક, ઉપાસક. જન્ત-કનિષ્ઠ પ્રાણી, જે ઉપાસકો કનિષ્ઠ કોટિના હોઈ મંત્ર-વિશારદોએ કહેલા “પશુ” જેવા હોય છે, તેમને અહીં મર્જીગનું કહેવામાં આવ્યા છે. આ કોટિના ભક્તો-આરાધકો અતિ સકામભક્તિવાળા હોય છે.
ગુમાવદે !-શુભ કરનારી !
સુમન્ આવાહયતીતિ ગુમાવદા' – “જે શુભને લાવે છે તે શુભાવહા'. શુમ-સાધનની પ્રાપ્તિ. તેનું સંબોધન ગુમાવશે !
સદિષ્ટીના—સમ્યગ્દષ્ટિવાળાઓને. આ કોટિના ભક્તો-આરાધકો નિષ્કામ વૃત્તિવાળા હોવાથી દેવી પાસે યાચના કરવામાં માનતા નથી.
સન્ થયેલી છે દૃષ્ટિ જેની તે સીઝ. તેઓના-સMછીનામું. સાણ-સમ્યક્તવાળો સચદષ્ટીનાં સંવત્વવતામ્'. (ગુ.)
ધૃતિ--ત-બુદ્ધિ-પ્રવાના -ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને માટે; ધૃતિ, હર્ષ, મતિ અને સ્મરણના સંચારી ભાવો આવવા માટે.
ધૃતિ-અને રતિ અને પતિ અને વૃદ્ધિ તે ધૃતિ-ત-તિ-વૃદ્ધિ. તેનું પ્રદાન તે ધૃતિ-ત-નતિ-દ્ધિ-પ્રદાન.
વૃત્તિ-મનનું પ્રણિધાન અથવા વિશિષ્ટ પ્રીતિ. ધીર, ગંભીર આશય, દીનતા અને ઉત્સુકતાનો અભાવ.
સભ્ય જ્ઞાનના અભ્યદયમાં કારણભૂત મેરુ જેવી સ્થિરતાનો ગુણ ધર્મનું મૂળ નિજરૂપ ચિત્તનું સ્વાથ્ય અથવા સ્થિરતા સમ્યગૂ દર્શનને વિભૂષિત કરનાર ગુણ અથવા ભૂષણરૂપ ધૈર્ય. ભાગ્યશાળી સમ્યમ્ દૃષ્ટિ જીવનું મન જ્યારે અશુભ વિકલ્પોની પરંપરાથી મુક્ત બને અને વિશુદ્ધ થાય ત્યારે તે ધૃતિભાવ પ્રાપ્ત કરે છે.
શાંતરસનો એક “સંચારીભાવ' (ધૃતિ, હર્ષ, મતિ અને સ્મરણ એ શાંતરસના “સંચારી ભાવો છે).
રતિ-આત્મરતિ, ભગવદ્રતિ-પરમાત્મરતિ. આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત શ્રીપાલરાસની ખંડ ચોથાની નીચેની કડી એક દૃષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org