Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
શાન્તિનું પદ તે શાંતિપમ્. શનિ-ફ્લેશ-રહિત સ્થિતિ. ૫-સ્થાન. જ્યાં કર્મનો ક્લેશ જરા પણ નથી અને તેથી દુઃખ પણ નથી) તેવું સ્થાન, તે સિદ્ધિપદ.
યાયા-પામે. શ્રીમાનવ સૂરિ -શ્રીમાનદેવસૂરિ* પણ. વ-અને. આ અવ્યય અહીં સમુચ્ચયના અર્થમાં છે. શ્રીમાનદેવસૂરિ આ સ્તવના કર્તા છે.
(૧) જિનેશ્વર પૂજાને-જિનેશ્વરને પૂજતાં થકાં, જિનેશ્વરને પૂજવાથી.
૩પ -ઉપસર્ગો, આફતો. ક્ષય યાત્તિ-ક્ષય પામે છે, નાશ પામે છે. વિર-વ-વિઘ્નરૂપી વેલીઓ. ત્તેિ -છેડાય છે, કપાય છે. મન-મન, ચિત્ત, અંતઃકરણ. પ્રસન્નતામ્ રિ-પ્રસન્નતાને પામે છે, પ્રસન્ન થાય છે. (૨) સર્વ--માર્ચ-પૂર્વવતું. અર્થ માટે જુઓ સૂત્ર ૧૯.
(૪) તાત્પર્યાર્થ શાન્તિ-સ્તવઃ-શ્રીશાન્તિનાથનું સ્તવન, શાન્તિ માટેનું સ્તવન, સ્તવનની સોળમી ગાથામાં સ્તવનકર્તાએ તેને “તવ: શાન્તઃ' એ પદોથી શાન્તિ-સ્તવઃ' તરીકે ઓળખાવ્યું છે.*
* શ્રી માનદેવસૂરિના ચરિતના અનુભવ માટે જુઓ આ સ્તવની પ્રાંત ટિપ્પણિકા. + શ્રીપ્રભાચન્દ્રસૂરિએ સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવક-ચરિતમાં “શ્રીમાનદેવસૂરિ
પ્રબંધ'માં આ “સ્તવ'ને શક્તિ-સ્તવન તરીકે ઓળખાવ્યું છે. જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org