SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શાન્તિનું પદ તે શાંતિપમ્. શનિ-ફ્લેશ-રહિત સ્થિતિ. ૫-સ્થાન. જ્યાં કર્મનો ક્લેશ જરા પણ નથી અને તેથી દુઃખ પણ નથી) તેવું સ્થાન, તે સિદ્ધિપદ. યાયા-પામે. શ્રીમાનવ સૂરિ -શ્રીમાનદેવસૂરિ* પણ. વ-અને. આ અવ્યય અહીં સમુચ્ચયના અર્થમાં છે. શ્રીમાનદેવસૂરિ આ સ્તવના કર્તા છે. (૧) જિનેશ્વર પૂજાને-જિનેશ્વરને પૂજતાં થકાં, જિનેશ્વરને પૂજવાથી. ૩પ -ઉપસર્ગો, આફતો. ક્ષય યાત્તિ-ક્ષય પામે છે, નાશ પામે છે. વિર-વ-વિઘ્નરૂપી વેલીઓ. ત્તેિ -છેડાય છે, કપાય છે. મન-મન, ચિત્ત, અંતઃકરણ. પ્રસન્નતામ્ રિ-પ્રસન્નતાને પામે છે, પ્રસન્ન થાય છે. (૨) સર્વ--માર્ચ-પૂર્વવતું. અર્થ માટે જુઓ સૂત્ર ૧૯. (૪) તાત્પર્યાર્થ શાન્તિ-સ્તવઃ-શ્રીશાન્તિનાથનું સ્તવન, શાન્તિ માટેનું સ્તવન, સ્તવનની સોળમી ગાથામાં સ્તવનકર્તાએ તેને “તવ: શાન્તઃ' એ પદોથી શાન્તિ-સ્તવઃ' તરીકે ઓળખાવ્યું છે.* * શ્રી માનદેવસૂરિના ચરિતના અનુભવ માટે જુઓ આ સ્તવની પ્રાંત ટિપ્પણિકા. + શ્રીપ્રભાચન્દ્રસૂરિએ સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવક-ચરિતમાં “શ્રીમાનદેવસૂરિ પ્રબંધ'માં આ “સ્તવ'ને શક્તિ-સ્તવન તરીકે ઓળખાવ્યું છે. જેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy