________________
શાંતિ
તે-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૩૯૩
સદ્દા-નિરંતર
પતિ-પાઠ કરે છે.
શુળોતિ-બીજા પાસેથી સાંભળે છે.
યથાયોનું માવતિ વા-અથવા મંત્ર-યોગના નિયમ-પ્રમાણે તેની ભાવના કરે છે.
યથાયોયમ્-યોગ પ્રમાણે. અહીં ‘યોગ’ શબ્દથી ‘મંત્રયોગ’ પ્રસ્તુત છે. ભાવયતિ-ભાવના કરે છે. મંત્ર-સિદ્ધિ માટે ‘ભાવ’ એ ખાસ આલંબન છે. તે માટે કહ્યું છે કે :
‘ભાવેન સમતે સર્વ, ભાવેન રેવ-ર્શનમ્ । भावेन परमं ज्ञानं, तस्माद् भावावलम्बनम् ॥"
‘ભાવ દ્વારા સર્વ પ્રકારના લાભો મળે છે, ભાવ દ્વારા દેવતાનાં દર્શન થાય છે, ભાવથી પરમ જ્ઞાન મળે છે, તેથી ભાવનું અવલંબન લઈને કામ કરવું જોઈએ.’
“વહુનાપાત્ તથા હોમાત, જાય-ક્લેશવિ-વિસ્તરે । ન માવેન વિના દેવ-યન્ત્ર-મન્ત્રાઃ . તપ્રવા:।.'
“બહુ જાપ, ઘણા પ્રકારના હોમ તથા અનેક પ્રકારના કાય-ક્લેશો કરવામાં આવે પણ ‘ભાવ’ ન હોય તો દેવ, યંત્રો અને મંત્રો ફલ દેનારા થતા નથી.”
Jain Education International
મંત્રશાસ્ત્રમાં ‘ભાવ' શબ્દ બે અર્થમાં વપરાય છે. એક મંત્રના અર્થની વિચારણા કરવી તે ‘ભાવ', અને બીજો મંત્રયોગના પરમ ધ્યેયરૂપ ‘મહાભાવ’(સમાધિ)ની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું તે-‘ભાવ’. અહીં તે બન્ને અર્થો પ્રસ્તુત છે. ઇષ્ટ દેવતાનું શરી૨ મંત્રમય હોય છે, તેનું ચરણથી લઈને મસ્તક-પર્યંત ધ્યાન ધરવું, તે ‘મંત્રાર્થ-ભાવના' કહેવાય છે.
સ-તે.
દિ-જરૂર. શાન્તિપમ્-શાંતિપદને, સિદ્ધિપદને.
For Private & Personal Use Only
www.jainelibrary.org