Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કરેલી પીડાઓનો નાશ કરનારને.
(૬) નમતિ-હે લોકો ! તમે નમસ્કાર કરો. કોને? તં તિ–તે શાન્તિનાથ ભગવાનને કેવા શાંતિનાથ ભગવાનને? યસ્ય તિ નામમગ્ન-પ્રધાનવાવોપયોકૃત-તોષા વિના નહિત ત્તે -જેમના નામમંત્રવાળા વાક્યના પ્રયોગ વડે તુષ્ટ કરાયેલી વિજયાદેવી રિદ્ધિ-સિદ્ધિ આપી લોકોનું ભલું કરે છે.
તિ ૨ નુત-અને તેથી જ તે હવે પછી સ્તવાયેલી છે.
શ્રી શાંતિજિન-નામમંત્ર’ સ્તુતિને “પંચરત્ન-સ્તુતિ” પણ કહી શકાય તેમ છે, કારણ કે એ સ્તુતિ રત્નસમાન સુંદર એવી પાંચ ગાથાઓ વડે બનેલી છે.
વિનવા-નવા-નવરાત્સા-વિજયા અને જયા દેવીની નવ ગાથા વડે
સ્તુતિ.
હવે પછીની નવ ગાથાઓમાં વિજયા અને જયા દેવીની સ્તુતિ કરવામાં આવી છે કે જેનું સ્તવન-કર્તાને સાન્નિધ્ય હતું. તે સંબંધી શ્રીપ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવક-ચરિત્રમાં જણાવ્યું છે કે
"प्रभावाद् ब्रह्मणस्तस्य, मानदेवप्रभोस्तदा । શ્રીગયા-વિનયવ્યમ, નિત્ય પામતઃ ગૌ રપII
તે વખતે શ્રીમાનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા નામે બે દેવીઓ તેમને પ્રતિદિન પ્રણામ કરતી હતી.”
આવો જ ઉલ્લેખ પટ્ટાવલીઓ તથા અન્ય ગ્રંથોમાં પણ મળે છે.
આ સ્તવમાં પહેલો ઉલ્લેખ વિજયાનો આવેછે. (ગાથા છઠ્ઠી તથા સાતમી) અને પછી જયાનો આવે છે. (ગાથા સાતમી તથા પંદરમી) તેથી નવરત્નમાલાના વિશેષણમાં પહેલું નામ વિજયાનું અને બીજું નામ જયાનું રાખેલું છે.*
* અન્ય મંત્ર-કલ્પોમાં પણ આવો જ ક્રમ જળવાયેલો છે. જેમ કે
"सितदीधितिसमवणे, चामर-जपमालिका-वरफलाढ्ये । વિમાનજૂતિ-વચ્ચે, વ્યી વિનવા-નવે અવત: ૧૨"
-શ્રીસાગરચન્દ્રકૃત મંત્રાધિરાજ કલ્પ, તૃતીય પટલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org