Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૭૯૭ મહારોગ શાંત થયો. આ રીતે તેઓ શાંતિમય, શાંતિ-સ્વરૂપ અને શાંતિપ્રદાતા હોવાથી શાંતિના અભીષ્ટ પ્રયોજનમાં સર્વ રીતે સ્તવનને યોગ્ય છે.
શાન્તિ-નિન-નામમન્ત્ર-સ્તુતિ -શ્રી શાંતિનાથ ભગવાનની ૩ઝાર રૂપી નામમંત્રથી ગર્ભિત સ્તુતિ.
આ “સ્તવનો બીજથી છઠ્ઠી ગાથા સુધીનો ભાગ નામમંત્રમય સ્તુતિવાળો હોઈ ‘શાન્તિનિન નામમન્ત્ર-સ્તુતિ' તરીકે સમજવાનો છે. તે ભાગમાં મંત્રપદોને વિદર્ભિત-ગ્રથિત કર્યા છે.
(૨) ૩% રૂતિ-૩પૂર્વક નામમંત્રનો પ્રારંભ કરીએ છીએ. નમો નમ:નમસ્કાર હો, નમસ્કાર હો. (ભક્તિના ઉલ્લાસથી અથવા તો મંત્રશાસ્ત્રના નિયમ મુજબ અહીં બે વાર નમસ્કારનું સૂચન છે.) કોને ? શાન્તિરિનાશાંતિજિનને. કેવા શાંતિજિનને ? નિશ્ચિતવસે-જેનું નામ (કાર વડે) નિર્ધારિત કર્યું છે તેને તથા માવતે-ભગવાનને. તથા પૂનામ્-ગતિપરમપૂજયને. તથા નવતે-જયવંતને. “જય' શબ્દથી અહીં અપાયનો અપગમ સમજવાનો છે. તથા વસ્વિને-સર્વત્ર મહાયશ પ્રાપ્ત કરનારને. તથા મિનાં સ્વામિને-દમન કરનારાઓના સ્વામીને.
(૩) નમો નમ:-નમસ્કાર હો, નમસ્કાર હો. કોને ? શનિવાર્યશાંતિના દેવને. વળી કોને ? સત્તાવિશેષ-મહાસંમ્પત્તિ-સમન્વિતી-ચોત્રીસ અતિશયરૂપ મહાઋદ્ધિવાળાને. તથા શાય-પ્રશસ્તને-સ્તુતિ કરવા યોગ્યને. ઐતોય પૂનિતા -અને ત્રિલોકથી પૂજાયેલાને.
(૪-૫). સતત નમ:- સદા નમસ્કાર હો. કોને ? તૌ-તેમને, તે શાંતિનાથને. કેવા શાંતિનાથને ? સર્વાન–સુલકૂદક્વામિ-સંપૂનતા-સર્વ દેવ-સમૂહના ઇંદ્રોથી સમ્યક પ્રકારે પૂજાયેલાને. તથા નિશિતા-કોઈથી નહીં જિતાયેલાને. તથા મુવન-અને-પાનનોદ્યતતમય-વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં તત્પરને તથા સર્વ-રિતીય-નાશનક્કરીય-સમગ્ર ભય-સમૂહનો નાશ કરનારને. તથા સર્વાશિવ-પ્રશમનાથ-બધા ઉપદ્રવોનું શમન કરનારને. તથા દુષ્ટ-પ્રદું-મૂતfપશાવ-શનિનાં પ્રમથન-દુષ્ટ રહો, ભૂત, પિશાચ અને શાકિનીઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org