Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
બંનેને માટે વપરાય છે. અહીં રક્ષણનો અર્થ ગ્રહણ કરવો યોગ્ય છે. સ્વાહા-આ મંત્રાક્ષરો શાંતિકર્મ માટેનું પલ્લવ છે.
કૃતિ-એવા સ્વરૂપવાળી. અહીં કૃતિ અવ્યય વાક્યસ્વરૂપદ્યોતક છે, એટલે વાક્યના સ્વરૂપને દર્શાવનારું છે.
રૂ.-અહીં, આ પ્રસંગે, આ સ્થાને, આ કાલે. બનાનાં-લોકોને.
શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તિ પુરું વુનિરુપદ્રવતા, શાંતિ, તુષ્ટિ, (જશ) પુષ્ટિ (લાભ) અને ક્ષેમ કર કર.
શિવ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ એ દેવીનાં પંચકૃત્ય છે. તેમાં શિવકૃત્ય વડે એવા સંયોગો ઉત્પન્ન કરે છે કે અશુભ પ્રસંગોને તે ઉપસ્થિત થવા દેતી નથી; ઉત્પન્ન થયેલા સંયોગોનું શાંતિ કૃત્યો વડે એવું પાલન કરે છે કે ભયો અને ઉપદ્રવોનું નિવારણ થાય છે. તુષ્ટિ કૃત્ય વડે અશુભ સંયોગોનો વિધ્વંસ કરે છે, તેથી થતા જયનાં કારણો મનોરથો પૂરા કરી સંતોષ ઉત્પન્ન કરે છે; પુષ્ટિ કૃત્ય વડે એવો લાભ રૂપી અનુગ્રહ કરે છે કે તે ચિત્તમાં ઉત્સાહ પ્રેરે છે; અને સ્વસ્તિ કૃત્ય વડે રોગ આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરી ક્ષેમકુશલ કરે છે.
(૧૫) વમ્-ઉપર કહ્યા મુજબ.
‘પૂર્વોત્તપ્રારેન' (સિ.) પૂર્વે કહ્યા પ્રમાણે, ઉપર કહ્યા મુજબ. યન્નામાક્ષર-પુરસ્કરન્-જે નામાક્ષરપૂર્વક, નામમંત્ર રૂપ પ્રધાન વાક્યના ઉચ્ચારણ પૂર્વક.
યત્+નામ+અક્ષર યંત્રામાક્ષર, તેનાથી પુરસ્કર તે યન્નામાક્ષર-પુરસ્કરમ્. યત્-યસ્ય- જેમનાં. નામ-નામો. અક્ષર-મંત્ર, ‘યસ્ય શ્રીશાન્તિનિનસ્ય નામાક્ષરપુરસ્કર નામાક્ષર--પુરોજ્વારળ-પૂર્વમ્' (સિ.)-‘જે શ્રીશાંતિનાથના કાર રૂપ નામ-મંત્રના પુત્રોચ્ચારણ-પૂર્વક.’
પુરસ્સરમ્-પૂર્વક. સંસ્તુતા-સારી રીતે સ્તવાયેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org