Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પૂરું પાડે છે :
“માહરે તો ગુરુ ચરણ પસાયે, અનુભવ દિલમાં પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આત્મરતિ હઈ બેઠો રે– તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો રે (૧૦)
–પૃ. ૨૬૯. પ્રભુની ભક્તિ માટે જોઈતો રતિ ગુણ-હર્ષ, આલાદ જે શાંતરસનો એક “સંચારી ભાવ' છે.
મતિ-સર્વ પ્રકારે વિચારણા કરવાની શક્તિ. અનેકાન્તદર્શી માટે જોઈતી વિચારણા-આ શાંતરસનો એક “સંચારી ભાવ છે.
- બુદ્ધિ-વિનય, વિવેક અને હિતાહિતની બુદ્ધિ કે જેથી સારાં ખોટાંનો નિર્ણય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. યથાર્થ સ્વરૂપનું જ્ઞાન આપે તેવી બુદ્ધિ અને સ્મરણ-શક્તિ.
આ શાંતરસનો એક “સંચારી ભાવ” છે.
શાસ્ત્રીય પરિભાષામાં કાવ્યમાં આસ્વાદિત થતા ભાવો તે “રસ' કહેવાય છે અને કારણોને “વિભાવ', કાર્યોને “અનુભવ” અને જતી આવતી લાગણીઓને “સંચારીભાવ' કહેવાય છે.
સમ્યગૃષ્ટિ જીવનો શાંત રસ એ “રસરાજ છે. વૈરાગ્ય અથવા શમ તેનો “સ્થાયીભાવ' છે. તત્ત્વચિંતન, તપ, ધ્યાન, સ્વાધ્યાય, સમાધિ આદિ તેનો “વિભાવ' છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહનો અભાવ તેનો અનુભવ છે. અને કૃતિ હર્ષ (રતિ) મતિ અને સ્મરણ (બુદ્ધિ) તેનો સંચારી ભાવ છે.
નિત્યલ્સદા.
કદ-ઉદ્યમવંત ! સાવધાન ! જ્યારે કર્તૃત્વશક્તિ કાર્યની ઉત્પત્તિની અભિમુખ હોય ત્યારે તે ઉઘુક્ત (ઉદ્યત) છે તેમ કહેવાય છે.
૩દ્યતાનું સંબોધન ૩દ્યતે !
વિ !–હે દેવી ! (૧૧) નિનશાસન-નિકતાનાં શનિ-નતિનાં નનતાના જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org