Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ક્ષેત્રદેવતા-સ્તુતિ ૦ ૩૩૧
પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિમાં ક્ષેત્રદેવતાના કાઉસ્સગમાં નીસે વિત્તે સાહૂ-એ સ્તુતિના સ્થાને યસ્યા: ક્ષેત્રમ્-એ ક્ષેત્રદેવતાની સ્તુતિ બોલાય છે.
મુનિ ભગવંતો વિહાર કરીને પ્રવેશ કરે તે દિવસે માંગલિક પ્રતિક્રમણમાં પણ એ જ પ્રમાણે યસ્યા: ક્ષેત્રમ્-એ ક્ષેત્રદેવતાની સ્તુતિ બોલાય છે.
‘યસ્યા: ક્ષેત્રમ્’-આ સ્તુતિ સાધુ તથા શ્રાવક ઉપર મુજબ પ્રસંગે બોલે છે પરંતુ સાધ્વી તથા શ્રાવિકાઓ દરરોજ દૈવસિક પ્રતિક્રમણમાં તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાના કાઉસ્સગમાં બોલે છે.
(૭) પ્રકીર્ણક
આ સૂત્રનું આધાર-સ્થાન પ્રાચીન સામાચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org